આજરોજ સવારના 9:30 કલાકે તાલુકા પંચાયત કચેરી લુણાવાડા ખાતે માન.તાલુકા પ્રમુખશ્રી પટેલ ભલવેન્દ્રકુમાર રાવજીભાઈની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગાન "વંદે માતરમ્" ના મૂળ સ્વરૂપનું સમુહગાન તેમજ સ્વદેશીની શપથ લેવામાં આવેલ છે @DDOMAHISAGAR@collectormahi@infomahisagar@CMOGuj@MaulikSharma11
7 ઓક્ટોબર, 2001 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ 24 વર્ષ પહેલાં પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. સ્થાપિત થઈ જનવિશ્વાસની શરૂઆત.વિકસિત ભારતના ગ્રોથએન્જીન તરીકે ગુજરાતના નિર્માણ માટેનીપ્રતિબદ્ધતાએટલે વિકાસ સપ્તાહ@DDOMAHISAGAR@collectormahi@MaulikSharma11#VikasSaptah2025
તા ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ માન જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા કેળ ગ્રામ પંચાયત ની મુલાકાત લઈ નાણાં પંચ ના કામો આંગણવાડી તથા આવાસ ના સર્વે અન્વયે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું@CMOGuj@DDOMAHISAGAR@collectormahi
@mahimahiti
@MaulikSharma11
તા.૧૨-૦૨-૨૦૨૫ ના રોજ માન જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કોઠંબા પાલ્લા પંચાયત ની મુલાકાત લેવામાં આવી. નરેગા ના કામો ની ચકાસણી કરવામાં આવી ,આંગણવાડી ની મુલાકાત લીધી.ચકાસણી કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું.@CMOGuj@DDOMAHISAGAR@collectormahi@MaulikSharma11
આજ રોજ મહીસાગર જીલ્લાના લણ��વાડા તાલુકાનાં વિરાણીયા ગામ માં સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સ્વચ્છતા શિબીર નું આયોજન કરવામાં આવ્યુ જેમાં ગામ ના રહીશો ની આરોગ્ય ની ચકાસણી કરવામાં આવી હતી.
@CMOGuj
@DDOMAHISAGAR
@collectormahi
@mahimahiti
@MaulikSharma11
આજરોજ મહિસાગર જ���લ્લાના લુણાવાડા તાલુકાના કડાછાલા ગામે પ્રધાનમંત્રી આવાસ ના લાભાર્થીઓ ની સ્થળ મુલાકાત તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા લેવામાં આવી લાભાર્થીઓ ને આવાસ પૂર્ણ કરવા સમજૂત કરવામાં આવ્યા@CMOGuj
@DDOMAHISAGAR
@collectormahi
@mahimahiti @MaulikSharma11