આજ થી શરૂ થતું નવું વર્ષ વિ. સં.૨૦૮૦ આપના જીવન માં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ની સાથે સાથે આનંદ, ઉત્સાહ અને તેજોમય બની રહે અને આપ દિપાવલી ના પાવનપર્વની જેમ હંમેશા જગમગતા રહો એવી નૂતન વર્ષ ની શુભકામનાઓ
એ સાથે આપ સૌને નૂતન વર્ષાભિનંદન 💐💐💐
નવા વર્ષ ના રામ રામ..... 🙏🙏
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના આગમનના વધામણાં ના પાવન પર્વ દિવાળી ના દિવા નો પ્રકાશ , રોશની ની તેજસ્વિતા ને આતશબાજી નો ઝગમગાટ આપ સૌના ઘર આંગણામાં દિપી ઉઠે ને ધન, ધાન્ય, સુખ, આરોગ્ય અને સમૃદ્ધિ સાથે ભગવાન શ્રીરામ નાં અનંત આશીર્વાદ લઈને આવે એવી આપ સૌને દીપાવલીની શુભકામના💐