રામચંદ્રજી કહે ગયે સીયા સે,
એસા કલીયુગ આયેગા,
ભ્રષ્ટાચારી રાજ કરેંગે,
શિક્ષક દર દર ઠોકર ખાયેગા.
#Reality_Of_Gujarat_Model#જ્ઞાન_સહાયક
शिक्षक कभी साधारण नहीं होता : चाणक्य
शिक्षक कभी स्थायी नहीं होता : BJP Guj. GOV
શું આ આતંકવાદીઓ છે ?? જવાબ આપે ગુજરાત સરકાર...
@kuberdindor
अत्यंत दुखद, लेह लद्दाख में सेना की गाड़ी खाई में गिरने से 9 जवान शहीद हो गए ईश्वर उन सभी की आत्मा को अपने श्री चरणों में स्थान दे। विनम्�� श्रद्धांजलि 🙏
देश आपका हमेशा ऋणी रहेगा
🇮🇳🇮🇳🇮🇳
#जवान_शहीद
#ladhak #लद्दाख
🙏वीरों को नमन🙏
अत्यंत पीड़ादायक खबर
लद्दाख में भारतीय सेना के 9 जवान #शहीद हो गए हैं और कुछ जवानों के घायल होने की सूचना मिल रही है!
मेरी संवेदनाएं उनके परिजनों के साथ है!
ईश्वर सभी की आत्मा को अपने श्री चरणों में स्थान दें एवं घायलों की अतिशिघ्र स्वस्थ होने की प्रार्थना करता हूं।
ॐ शांति 🙏
#Ladakh
#IndianArmy
#जवान_शहीद
#GTU#બ્લેકલિસ્ટ_એજન્સી
📋અહીં જુવો GTU નો ઠરાવ કે જેમાં કોમ્પટ કંપની(M/S. COEMPT EDU TECK PVT. LTD.) જે જીટીયુ દ્વારા જ બ્લેક લિસ્ટ કરવામાં આવેલ છે એનો પુરાવા સાથે છે.
📋ઠરાવમાં સ્પષ્ટ લખેલ છે કે ફરી GTU દ્વારા E-Assessment ની કામગીરી M/S. COEMPT EDU TECK PVT. LTD. એજન્સીને કામ નહીં સોંપવાનું તો પછી શા માટે ફરી કામ આપવામાં આવ્યું??
🔖બ્લેકલિસ્ટ કરેલ કંપની ને કોન્ટ્રાક્ટ વિરલ બોરીસાગર દ્વારા આપવામાં આવ્યો એવું અમે કીધું જ નથી અમારો આક્ષેપ જીટીયુ દ્વાર જ બ્લેક લિસ્ટ કરવામાં આવેલ એજન્સી ને ફરીથી કોન્ટ્રાક્ટ કોણે આપ્યો અને કોના ઈશારે આપ્યો તેનો જવાબ માંગીએ છીએ ?
▶️ #GTU સાથે અનેક કોલેજો જોડાયેલી છે. આ કોલેજોમાં અસંખ્ય વિધાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિધાર્થીઓના E-Assessment ની કામગીરી M/S. #COEMPT_EDU_TECK PVT. LTD. એજન્સી ને સોંપવામાં આવેલ આવી હતી. આ કામગીરી દરમ્યાન કંપનીએ ગુપ્તતા અને ગોપનીયતાનું પાલન કરેલ ના હોવાથી આ એજન્સીને આપવામાં આવેલ વિન્ટર-2022ની પરીક્ષાનો વર્ક ઓર્ડર રદ કરવાનું અને સમર-2022 પરીક્ષાની ઇ-એસએસમેન્ટની કામગીરીનાં બિલમાં 7.5 % પેનલ્ટીરૂપે કપાત કર્યા બાદ ચુકવણું કરવાનું અને આ એજન્સીને બ્લેકલીસ્ટ કરવામાં આવી હતી.
⏏️પરંતુ તાજેતરમાં જ આ કંપની સામે માત્ર દંડનાત્મક કાર્યવાહી કરીને સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલીને કંપની બ્લેકલીસ્ટ હોવા છતાં તે કંપનીને જ કામ આપવાનો નિર્ણય કર્યો છે.
💢આ નિર્ણયથી વિધાર્થીઓના હીત જોખમમાં મુકાશે. વિધાર્થીઓના ભોગે યુનિર્વસિટી તરફથી કોના ઇશારે કે દબાણ હેઠળ આ પગલું ભરવામાં આવ્યું છે ??? તે જાહેર કરવામાં આવે.
💥શું દેશમાં આ કામગીરી કરતી અન્ય કોઇ એજન્સી જ નથી ?
▶️ ક્યાં ઉચ્ચ હોદ્દેદારો કે એજન્ટ છે જેના ચાર હાથ આવા લોકો અને એજન્સી ઉપર છે ?
▶️ આ બ્લેકલીસ્ટ કરેલ એજન્સી ના ��રી કોન્ટ્રાક્ટ આપવાનો શો મતલબ ?(કઈક તો દાળમાં કાળુ છે.)
@Bhupendrapbjp
@CMOGuj
@knkher2009
@Mukeshias
@navinsheth
@irushikeshpatel
@GTUoffice
@kuberdindor
@ArvindKejriwal
इंसानियत, मानवता, नैतिकता
सब मर ही गयी है क्या...😢
दो लड़कियों को नहीं बल्कि हिंदुस्तान की आत्मा को नग्न दबोचने की ये तस्वीरें हैं! मणिपुर में दो लड़कियों के साथ जो हुआ है वो बहुत ही शर्मशार है ये आज के हिंदुस्तान में रूह कंपा देने वाली दरिंदगी है
#Manipur_Violence#Manipur
યુવરાજસિંહ ના સમર્થન માં ટ્વીટ કરવા બદલ વિધાર્થી આગેવાન રોહિત માળી ની પાલનપુર LCB દ્વારા અટકાયત... દિયોદર ખાતે તેમના ઘરેથી અટકાયત કરીને પાલનપુર ખાતે લઇ જવામાં આવ્યા છે...
હવે શું કોઈ નું સમર્થન કરવું તે પણ ગુજરાતમાં ગુનો છે????
@rohitkumarmali@hdraval93@JournoJayesh
યુવરાજસિંહની સાથે દગો થયો છે
યુવરાજસિંહ ને સતત પ્રશ્નો પુછી અધુરા વિડિયો બતાવી માનસીક
બહુ હેરાન કર્યા છે..
યુવરાજસિંહ ને સતત એક ઈસમ ભાજપમાં જોડાવા માટે મનાવતા હતા
છતા યુવરાજસિહ ટસ ના મસ ના થયા..
યુવરાજસિંહ એ આપેલી સ્ફોટક માહિતિ થી ભાજપની લંકા સળગે એમ છે
હવે યુવરાજસિંહ જીવતા તમારા સમક્ષ આવે એવી આશા ઓછી થઈ ગઈ..
કાં ભાજપમાં ભળવું પડશે એ યુવરાજસિંહ કરશે નહી તો પછી જેલ માં સડવું પડશે ..
યુવરાજસિંહ પાસે ખોટા નિવેદન પર સહિ કરાવવા ની પણ નાકામ કોશીશ થઈ…હોઈ શકે
ગુજરાતમાં નવો તાલીબાની કાયદો
જે કૌભાંડ પકડે એ ને જ ફસાવી દેવા નો
યુવાનો તૈયાર રહેજો નવી લડાઈ લડવા માટે . ..
ટુંક સમય માં જાહેરાત
#યુવરાજઆપો_જીતુનેજેલમાંનાંખો
#YuvrajSinh_is_Future
#I_Support_Yuvrajsinh
@YAJadeja