@toralkavi@VtvGujarati ઇન્ડિયન એદુકાશન સિસ્ટમ ખાડે ડાયેલ છે ...હું MBA +Med +pgdcsa છું તથા tat એકાઉન્ટ ને tet maths sci પાસ માં કારેલ છે . છતાંય સરકાર મરાથી નીચી કોલીફિકેશન તથા નીચા મેરીટ વડા ને લેછે વિદ્યસહાયકો/શિક્ષણસહાયકોમાં ..મારુ DV થૈગ્ય પછી એપ્લિકેશન રેજેક્ટ કરી નાખી બોલો લ્યો...
@meghadoshi10 ને કાતો પછી બીજા નો ........ગામીગ્યો હોઈ 😂 ( ચેહરો),
ને કતો બીજાની .......ગમી ગઈ હોય 😅😄(વાતો)
ખોટા અર્થઘટન કાઢવા નઈ કૌંસ માં આપેલ શબ્દ જ ખાલી જગ્યા માં ભરવો😁😂😂
@Janak_Sutariyaa
શું તમે મારા હક માટે અવાજ આપશો..મેં MBA +M.Ed +pgdca ઉપરાંત tat (accountancy /eco.) માં પાસ કારેલ છે document વેરિફિકેશન બાદ મારી અરજી reject કારી નાખી છે. કહો તો મારા ડોક્યુમેન્ટ્સ તથા કોપી મોકલું ગુજરાત આખામાં MBA +M.ed. hardly 3% થી પણ ઓછા છે
@Janak_Sutariyaa
જો https://t.co/edJKtnnCeB +b.ed. accontancy ના techer માં ચાલતા હોઈ તો mba +M.ed.
સુ કામ ન ચાલે ?હું મેરીટ અધરેજ આવા મંગુ છું. મારાથી નીચા મેરીટને લેવા સરકારને વાંધો નથી પણ હિયલય પ્રોફેશનલ કુલીફાઈડ ને નથી લેતા ..પછી શિક્ષણ માં સુધારણાની વાતો