ये कैसी उम्र में आकर मिली हो तुम?
बहोत जी चाहता है फिर से बोऊ अपनी आंखें
तुम्हारे ढेर से चेहरे उगाऊं, और बुलाऊँ बारिशों को
बहुत जी है कि फुर्सत हो, तसब्बुर हो
तसब्बुर में जरा सी बागवानी हो... #ITMFL
जय भीम कॉमरेड 2011 में बनी एक भारतीय डॉक्यूमेंट्री फिल्म है, जिसका निर्देशन आनंद पटवर्धन ने किया है। फिल्म की शुरुआत 1997 में रमाबाई आंबेडकर नगर हत्याक���ंड में पुलिस की हिंसा के विवरण से होती है। यह मुंबई में बौध्द लोगों के जीवन और राजनीति के विभिन्न पहलुओं का पता लगाती है। इस फिल्म को बनने में 14 साल लगे और रमाबाई आंबेडकर नगर घटना के बाद अदालती सुनवाई के समापन के बाद 2011 में इसे रिलीज़ किया गया। इस फिल्म को राष्ट्रीय और अंतरराष्ट्रीय स्तर पर व्यापक रूप से दिखाया गया और इसे बेहद सकारात्मक प्रतिक्रिया मिली। इसने कई राष्ट्रीय और अंतरराष्ट्रीय पुरस्कार जीते हैं।
#MaharashtraPolitics #RamabaiAmbedkarNagar #Hatyakand #MaharashtraAssemblyElections2024
It is important to have solitary hobbies.
Reading is a solitary hobby.
Long-distance running is a solitary hobby.
Science - to some extent - is a solitary hobby.
Solitary hobbies provide you with a retreat from personal tragedies and the tragedies of the world.
ચાર દિવસ પહેલા સુરતના માંડવી પાસે નરેણ આશ્રમ શાળામાંથી સવારે એક છોકરીનો કોલ આવ્યો, દિકરી બહુ નાની હોવાથી આગળ ક્યાંય એની માહિતી હું શેર નથી કરી રહી, 13 વર્ષની એ છોકરીએ જ્યારે તૂટતાં અવાજમાં એની વાત કહી તો મને સખત આઘાત લાગ્યો...
એની ફરિયાદ પોતાની જ આશ્રમશાળાના આચાર્ય સામે હતી, એ આચાર્ય સતત છોકરીઓનું શારીરિક રીતે શોષણ કરત���. હું એની વાત એના અવાજમાં ચલાવી દઉં તો ય સૌથી મોટી સમસ્યા એ હતી કે છોકરી ત્યાંના એક શિક્ષકની મદદથી મને ફોન કરી શકી હતી પણ માં બાપને નહોતી કહી શકતી કેમ કે ભણતર છૂટી જવાની બીક હતી.
સ્થાનિક કક્ષાએથી વિશેષ ફરક પડશે એવું લાગ્યું નહીં એટલે આદિજાતિ વિભાગ હેઠળ આવતી આ શાળા અને આચાર્ય વિશે માહિતી મંત્રી કુબેરભાઈ ડિંડોરને @kuberdindor આપી, મને સૌથી મોટો ડર એ હતો કે છોકરીઓ તપાસ દરમ્યાન બધું કહી શકશે કે કેમ! પણ ��ે મહિલા અધિકારીઓ આજે કોઈને પણ જાણ કર્યા વગર ઉપર વિભાગના આદેશથી સ્થળ પર પહોંચ્યા તો માત્ર એ એક છોકરી નહીં અનેક છોકરીઓએ પોતાની પીડા કહી!
શાળાનો આચાર્ય આવું કરે તો છોકરીઓ ક્યાં જાય! આખરે એની સામે કાર્યવાહી થઈ ગઈ છે, લગભગ સોમવારે એને બરતરફ પણ કરી ��ેવાશે અને કાનૂની પગલાં પણ લેવાઈ ગયા છે
આખી ઘટનાના અનેક પાસાં છે. એમાંથી એક છે છોકરીઓ સાથે કશું ખોટું થાય ત્યારે એમને પ્રતિકાર કરતી વખતે પહેલો ડર માં બાપ અને સમાજનો લાગે છે, બીજું જેમ આ ઘટનામાં છેક ઉપરના સ્તરથી એકદમ સંવેદના સાથે કામ થયું એમ સતત થાય તો અપરાધીઓના મનમાં ડર બેસાડી શકાશે, અને ત્રીજી સૌથી મોટી વાત... દરેક શિક્ષક ખોટો નથી પણ આસપાસ આ થતું હોય, તમને ખબર પડે અને તો ય તમે ચૂપ રહી જાવ માત્ર નોકરીનું વિચારીને તો એનાથી સમાજનું દ્રઢ ચરિત્ર નિર્માણ નહીં થઈ શકે.
આજે મને નવરાત્રિના સૌથી મોટા આશીર્વાદ મળ્યા છે. જય માતાજી🙏