બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ ફ્રેન્ચ ફ્રાઈસ, પોટેટો ચિપ્સ, આલુ ટિક્કી, પેટીસ વગેરે જેવા વિવિધ પ્રકારના પ્રોસેસ્ડ બટાટા ઉત��પાદનોનું ઉત્પાદન કરશે, જેમાંથી ઘણી અન્ય દેશોમાં નિકાસ કરાશે. આ પ્લાન્ટ સ્થાનિક ખેડૂતોને સશક્ત બનાવશે અને પ્રદેશમાં ગ્રામીણ અર્થતંત્રને વેગ આપશે. #NarendraModi
નવું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. તે લગભગ 30 લાખ લિટર દૂધની પ્રક્રિયાને સ���્ષમ બનાવશે, લગભગ 80 ટન માખણ, એક લાખ લિટર આઈસ્ક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ મિલ્ક અને 6 ટન ચોકલેટનું દૈનિક ઉત્પાદન કરશે. #NarendraModi @narendramodi
નવું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. તે લગભગ 30 લાખ લિટર દૂધની પ્રક્રિયાને સક્ષમ બનાવશે, લગભગ 80 ટન માખણ, એક લાખ લિટર આઈસ્ક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ મિલ્ક અને 6 ટન ચોકલેટનું દૈનિક ઉત્પાદન કરશે. #NarendraModi@narendramodi
સતત વધી રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવોથી હેરાન જનતાને કેન્દ્ર સરક��ર રાહત આપવાનો બનાવી રહી છે પ્લાન, પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં કરવામાં આવે ઉપરાંત પેટ્રોલ-ડીઝલની ખરીદી પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી શકે છે સરકાર. #PetrolDieselPriceHike #Petrol #Diesel
શિક્ષણ વ્યવસ્થા અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું નિવેદન;
જેને ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તેને જે રાજ્યમાં જવું હોય ત્યાં જઈ શકે, જે ગુજરાતમાં જન્મ્યા, શિક્ષણ મેળવ્યું હવે બીજ�� દેશ-રાજ્યો સારા લાગે છે' શિક્ષણને લગતાં સૂચનો કરો પણ એ લોકોને ટીકા જ કરવી છે. https://t.co/IrH4LVquKb
3 વર્ષ સુધી આપી શકશો ભારતીય સેનામાં સે��ા; કેન્દ્ર સરકાર લાવી રહી છે જબરદસ્ત સ્કીમ; સંરક્ષણ દળોના ખર્ચ અને વય પ્રોફાઇલને ઘટાડવા માટે સરકાર અગ્નિપથ એન્ટ્રી સ્કીમ નામની નવી યોજનાની જાહેરાત કરવાની તૈયાર. સેવા યોગ્ય લાગશે તો સેનામાં નોકરી મળશે. #IndianArmy https://t.co/IrH4LVquKb