લો બોલો ગુજરાત ના ગૃહમંત્રી @sanghaviharsh એ 21 થી 27 હુધી દંડ નય લેવાની જાહેરાત તો કરી તોય આ હાલત હે. ઇના ઉપરથી ખબર પડે કે અધિકારીઓ મંત્રી નુ કેટલુ માને હે.
કે પશી દિવાળી હિંદુ નો તહેવાર હોવાથી ખાલી હિંદુ નેજ મુક્તિ આલી હે?
@SPSurendranagar@GujaratPolice@dgpgujarat
માન. @PMOIndia શ્રી @narendramodi જી તમે આવુ કહો છો અને તમારી પાર્ટી માંથી ચૂંટાયેલા સદસ્ય વિધર્મી નો નાશ કરવાનું કહે છે. તો શુ એમ માની શકાય કે આપની પાર્ટી ના સદસ્ય આપના કહ્યા મા નથી.
આ TRB જવાનનું બાઈક છે જેનો નંબર GJ 27 AF 1167 છે આ બાઈક મા ધોકો લગાવવામાં આવ્યો છે
શું આપ સાહેબશ્રી ને આની જાણ છે?
શું આ ધોકો લોકોને ડરાવવા ધમકાવવા આના ડરથી તોડ કરવા માટે રાખ્યો છે?
શું સુરેન્દ્રનગર માં સાજન ભરવાડ કાંડ થાય એની રાહ જોઈ રહી છે?
@dgpgujarat@sanghaviharsh