હાલમાં વરસાદ ની સીઝનમાં પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મયુરનગર ની આરોગ્ય ટીમ પીવાના પાણીમાં ક્લોરી નેશન તેમજ RC ટેસ્ટ કામગીરી કરવામાં આવી..
💧 રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન – 2026 💧
તા. 28 જૂન 2026 (રવિવાર) ના રોજ યોજાનાર રાષ્ટ્રીય પલ��સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોના બે ટીપાં અવશ્ય પીવડાવો.તારીખ: 28/06/2026 (રવિવાર)
@ThoHalvad1
@dsbccmorbi
@PhcSapkada
💧 રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન – 2026 💧
તા. 28 જૂન 2026 (રવિવાર) ના રોજ યોજાનાર રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોના બે ટીપાં અવશ્ય પીવડાવો.તારીખ: 28/06/2026 (રવિવાર)
@ThoHalvad1@dsbccmorbi@PhcSapkada
ગુજરાત રાજ્યમાં 2 લાખ કિશોરીઓને HPV રસીનો ડોઝ સફળતાપૂર્વક અપાઈ ચૂક્યો છે....
શું તમે તમારી પાત્રતા ધરાવતી દીકરી નું રસીકરણ કરાવ્યું ? જો નથી કરાવ્યુ તો નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં જઈ આજે જ HPV ની રસી મુકાવવા અપીલ કરવામાં આવે છે...
સર્વાઇકલ કેન્સર થી રક્ષણ માટે HPV રસી મુકાવવા માટે નજીક ના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે 14 વર્ષ પૂર્ણ કરેલ હોય અને 15 વર્ષ પૂર્ણ કરેલ ન હોય તેવી તમામ દીકરીઓની નોંધણી આજે જ કરાવો...
સર્વાઇકલ કેન્સર થી રક્ષણ માટે HPV રસી મુકાવવા માટે નજીક ના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે 14 વર્ષ પૂર્ણ કરેલ હોય અને 15 વર્ષ પૂર્ણ કરેલ ન હોય તેવી તમામ દીકરીઓની નોંધણી આજે જ કરાવો...