@indrajhala@OfficialGsrtc@InfoGujarat સાચી વાત છે.. છેલ્લા 2 દિવસ થી ઘણી વાર કસ્ટમ�� કેર મા કોલ લગાવીએ તો એક જ ટ્યુંન વાગે કે હાલ મા અમારા બધા કસ્ટમર representative વ્યસ્ત છે.5-5મિનીટ કોલ પર રાહ જોઈએ તો પણ એ લોકો busy જ રહે છે
કોલ સેન્ટર તો જાણે કે ફ્કત દેખાડવા માટે જ રાખ્યું છે.#badservice
@Hasmukhpatelips સાહેબ આપશ્રી અધ્યક્ષ બન્યા પછી તો સ્પર્ધાત્મક પરીક્ષા એ ધાર્મીક તહેવાર બની ગ્યો હોય એવું અનુભવાય છે.
ગુજરાતનુ દરેક તંત્ર ,દરેક સંસ્થા,હર ઍક માણસ આ તહેવાર મા સેવાકીય તેમજ માનવીય કાર્યમા પોતાના યોગદાનમા ક્યાંય પાછા નથી પડતાં.
ખરેખર આ પરીવર્તન આપને લીધે જ શકય ��ન્યું છે
ખૂબ ખૂબ આભાર
@Hasmukhpatelips સાહેબ આપશ્રી અધ્યક્ષ બન્યા પછી તો સ્પર્ધાત્મક પરીક્ષા એ ધાર્મીક તહેવાર બની ગ્યો હોય એવું અનુભવાય છે.
ગુજરાતનુ દરેક તંત્ર ,દરેક સંસ્થા,હર ઍક માણસ આ તહેવાર મા સેવાકીય તેમજ માનવીય કાર્યમા પોતાના યોગદાનમા ક્યાંય પાછા નથી પડતાં.
ખરેખર આ પરીવર્તન આપને લીધે જ શકય બન્યું છે
ખૂબ ખૂબ આભાર
@Hasmukhpatelips આ ઓપ્શન હોય તો તેઓને નજીકનું કેન્દ્ર આપવા વિનંતી જેથી તેઓ પોતાના સપના સાકાર કરી શકે
મારી પત્ની જુનિયર ક્લાર્ક મા કેન્દ્ર દૂર હોવાથી પરીક્ષા નથી આપી શકી
આશા છે કે તમે આ માહીતી ધ્યાને લઈ સ્ત્રીઓની મુશ્કેલી દૂર ��રી શક્શો 🙏🙏 આભાર
@Hasmukhpatelips આ ઓપ્શન હોય તો તેઓન��� નજીકનું કેન્દ્ર આપવા વિનંતી જેથી તેઓ પોતાના સપના સાકાર કરી શકે
મારી પત્ની જુનિયર ક્લાર્ક મા કેન્દ્ર દૂર હોવાથી પરીક્ષા નથી આપી શકી
આશા છે કે તમે આ માહીતી ધ્યાને લઈ સ્ત્રીઓની મુશ્કેલી દૂર કરી શક્શો 🙏🙏 આભાર
@Hasmukhpatelips નમસ્કાર સાહેબ,
તમે આ લીધેલ પગલું ખૂબ જ સારું છે, જેથી પૈસા અને સમય નો બચાવ થાય અને વહીવટી કામ સારું થાય,
પણ એક વિનંતી એ છે કે આ��ા એક સ્લોટ add કરવામા આવે (ગર્ભવતી કે માતા) માટે કે જેઓ પરીક્ષા કેન્દ્ર દૂર હોવાની મુસાફરી નથી કરી શકતા તેથી પરીક્ષા નથી આપી શકતા,