The government in this country does not care for the students..The government is requested to think for the safety of the students and Cancel the board exams / conduct exams in online mode ...
#PostponeGujaratExam@vijayrupanibjp@imBhupendrasinh
#postponegujaratexam
દિવસે ને દિવસે કોરોના ના કેસ વધી ગુજરાત રહિયા છે. તેમજ સેન્ટર બોર્ડ જે નિર્ણય કર્યો છે તે હિતાવહ છે. તો હું એવું માનું છું કે ગુજરાત બોર્ડ પણ આ નિર્ણય લેવો જોયીયે. ઓનલાઇન શિક્ષણ માં સરો અભિયાસ થયો નથી. માટે ગુજરાત બોર્ડ 10 માં ની પરિક્ષા રદ કરવી જોયીયે માટે🙏