વંદે ગુજરાત વિકાસ યાત્રાના ભાગ રૂપે નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા સમગ્ર રાજ્યમાં ગ્રાહકોમાં જાગૃતિ વધે તેમજ છેવાડાના ગામડાના માણસ સુધી ગ્રાહકોના હક્ક વિષે જાગૃતિ ફેલાય તે અ��્થે દસ લાખ ગ્રાહક જાગૃતિ પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.