વર્ષ 2018 માં અમોએ એક અરજી વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અને spને ટપાલ દ્વારા આપેલી હતી
ત્યાર પછી સામાવાળા વ્યક્તિઓનું નિવેદન લઈ એમના અટકાયતી પગલાં પોલીસ ભરેલા હવે અમારે સામેવાળા વ્યક્તિઓ આપેલા નિવેદનની નકલ જોઈતી હતી RTI કરી અમે પોલીસ સ્ટેશનમાં પણ અમોને આપેલ નથી @ravinvarma
અમદાવાદ કાંકરિયા તળાવ કમ્પાઉન્ડ ખાતે આવે PRINCE REFRESHMENT નાસ્તા અને ડ્રિન્ક ની દુકાન માં MRP કરતા વધારે ભાવ લેવાય છે. મેં MAZZA બોટલ જેની MRP 42 હતી અને 45 લેખે અમારી પાસેથી લીધા અમે રજુઆત કરી પણ દુકાન વાળાએ જવાબ આપ્યો અમે આ રીતે જ ભાવ લઈએ છીએ, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો
હોસ્પિટલ ના કોઈપણ રિપોર્ટમાં કશું સમજાતું ના હોય અથવા શું કહેવા માંગે છે એ જાણવું હોય તો નિઃસંકોચ રિપોર્ટ whatsapp માં મોકલી શકો છો .
(આના માટે કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં )
ડો. રાહુલસિંહ પરમાર
MBBS ( GPSC CLASS 2 )
8238118682
@dgpgujarat@AKRAKESHIAS1@Bhupendrapbjp
Sir, there is a lot of injustice in the transfer in the police department. We expect you to take initiative in this direction
https://t.co/fBEQXyEJMR
@dgpgujarat@AKRAKESHIAS1@Bhupendrapbjp
Sir, there is a lot of injustice in the transfer in the police department. We expect you to take initiative in this direction
https://t.co/fBEQXyEJMR
@Hasmukhpatelips (1)માનનીય સાહેબ શ્રી, નમસ્કાર, પોલીસ માં કોન્સ્ટેબલ સંવર્ગ માં નોકરી કરતા દરેક યુવા કર્મચારી નું સપનું psi બનવાનું હોય છે. ગુજરાત માં psi ની ખાતાકીય પરીક્ષા માટે કોન્સ્ટેબલ તરીકે 12 થી 15 વર્ષ નો તથા HC /ASI તરીકે નો અનુભવ જરૂરી છે.
માનનીય મુખ્યમંત્રી સાહેબને નમ્ર વિનંતી કે સરકારી કર્મચારીઓની બદલી માટે યુનિફોર્મ નિયમો બનાવવામાં આવે અને તેની દરેક વિભાગ દ્વારા કડક અમલવારી કરાવવામાં આવે કારણકે સામાન્ય વહીવટ વિભાગના નિયમોને ઘણા અધિકારી અવગણના કરી પોતાની રીતે નિયમો બનાવી રહ્યા છે. @CMOGuj@Balwantsinh99