@Hasmukhpatelips(1) માનનીય સાહેબ શ્રી, નમસ્કાર, પોલીસ માં કોન્સ્ટેબલ સંવર્ગ માં નોકરી કરતા દરેક યુવા કર્મચારી નું સપનું psi બનવાનું હોય છે. ગુજરાત માં psi ની ખાતાકીય પરીક્ષા માટે કોન્સ્ટેબલ તરીકે 12 થી 15 વર્ષ નો તથા HC /ASI તરીકે નો અનુભવ જરૂરી છે.
@ArvindVora20 સાહેબ શ્રી ACF/RFO ની પરીક્ષા માં હાજર હતા તે માટે ની હાજરી ઑનલાઇન કરવાની હતી પરંતુ એ સમયે શરત ચૂકતી રહી ગયેલ તો હવે શું કરવું તે વિશે માહિતી આપવા વિનંતી સાહેબ
Upscમાં 5 લાખ લોકોએ prelims exam આપી હતી જેનું result માત્ર 17 દિવસ માં જ્યારે Gpsc માં માત્ર 97000 લોકો જ હતા છતાં 1.5 મહિના ઉપરાંત કોઈ ઠેકાણા નથી. Pattern સાથે Result માં પણ Equality થાય તો સારું.
@GPSC_OFFICIAL@VtvGujarati@sandeshnews@GSTV_NEWS@ABPNews
@GPSC_OFFICIAL@Hasmukhpatelips સાહેબ RFO પછી લેવાયેલ તમામ પરીક્ષાઓની PAK(Provisional Answer Key) પ્રસિદ્ધ કરવામાં આવેલ છે પરંતુ RFO ની પ્રાથમિક પરીક્ષાને 10 દિવસ કરતા પણ વધુ સમય થયો હોવા છતાં PAK જાહેર કરવામાં આવી નથી. જેથી સત્વરે PAK જાહેર કરવા નમ્ર વિનંતી.
@Hasmukhpatelips સાહેબ એકાઉન્ટ ઑફિસર અને RFO ની પ્રિલિમ્સને આજે અઠવાડિયા ઉપર થયું હોવા છતાં હજી સુધી GPSC દ્વારા PAK(Provisional Answer Key) જાહેર કરવામાં આવેલ ન હોય PAK જાહેર કરવા નમ્ર વિનંતી.
આ વ્યક્તિ '0' માર્ક્સના પણ લાયક નથી છતાં 10 માંથી 6.5 માર્ક્સ આપ્યા. સાવ આવું પેપર ચેકીંગ તો ના હોય. પેપર ચેકર ને થોડુંક તો વિષય સબંધિત આવડવું જોઈએ.
@GPSC_OFFICIAL@News18Guj@sandeshnews@GSTV_NEWS
@Hasmukhpatelips Aa પણ ૬૧માં બંધારણીય સુધારાનો જ જવાબ છે જેને ૮.૫ માર્ક્સ આપ્યાં છે.
હું કંઈક નવું કરી બતાવું એવા અહોભાવ એ દિનેશ દાસા સરની બની બનાવેલી આખી સિસ્ટમ જ બગાડી દીધી.
@YAJadeja 61 માં બંધારણીય સુધારાને બદલે 52 મો બંધારણીય સુધારા વિશે જ આખો જવાબ લખનારને આટલા સારા માર્ક્સ કોણ expert આપી રહ્યું છે?
આમને તો 8.5 માર્ક્સ મળેલ છે.કોન હૈ એ ચેકર ? કહા છે આતે હૈ એ ચેકર ? આવા પેપર ચેકરો કરતા તો લાયબ્રેરીમાં બેસીને તૈયારી કરતાં વિધાર્થીઓ સારા પેપર ચેક કરી શકે છે.
@Hasmukhpatelips Sir drug inspector na interview ma dhyan avu tamne to pachi . #isho (12/2023-24) wala no su વાક che?
Ema pan aavu j thai gayu hatu ....... emne sathe અન્યાય thayo che.
જસ્ટિસ થવો જોઈએ for ISHO
#GPSC ઇન્ટરવ્યુ ની પેનલ માં બેસેલ કોઈ સંસ્થા માં ઇન્ટરવ્યુ લે છે એના પરથી સ્પષ્ટ થાય છે કે એમને ઉમેદવારો સાથે છેતરપિંડી કરેલ છે
દાસા સાહેબના સમયગાળા પછી થયેલ #GPSC ના ઇન્ટરવ્યુમાં જેટલા પણ #સરદારધામ કે આવી કોઈ અન્ય સંસ્થા માંથી લાગ્યા હોય અને આ અધિકારી પેનલ માં હોય તો એમના ઈન્ટરવ્યુ રદ કરી ફરી લેવામાં આવે ત્યારે ઉમેદવારોને ન્યાય મળશે
@narendramodi@CMOGuj@Hasmukhpatelips@GPSC_OFFICIAL@dineshdasa1
અપારદર્શક સરકારી ભરતી
#CCE#GPSC
આમાં પણ એવો જવાબ આપી દેશે કે કોર્ટે કેસ કરી દો !
ઇન્ટરવ્યુ રદ તો કર્યા પણ નવા માં ય મળતિયાઓ નું સેટિંગ નઈ થાય એની શું બાહેધરી?
@BJP4Gujarat@Bhupendrapbjp@narendramodi