"UPSC પરિણામમાં ૭૦ દિવસ, GPSC માં ૪૦૦ દિવસ,
સિલેબસ કોપી કર્યો, પણ કાર્યક્ષમતાની શાહી ખૂટી ગઈ!"
🧾 UPSC vs GPSC : તફાવત કે તંત્રની હાર ?
#UPSC એ 31 ઑગસ્ટ, 2025 ના રોજ Mains Exam પૂરી કરી હતી...અને ફક્ત 70 જ દિવસમાં — 14,000 ઉમેદવારોનું ચોકસાઈ પૂર્વકનું લેખિત પરિણામ જાહેર કરી દીધું !
બીજી તરફ #GPSC એ,
ઓક્ટોબર 2024માં લેવામાં આવેલી Mains પરીક્ષાનું પરિણામ 13 મહિના (અંદાજે 400 દિવસ) બાદ પણ આપી શક્યું નથી! 🙃
હવે કહો સાહેબ, બહાનાબાજી ક્યાં સુધી?
અહીં "પ્રોવિઝનલ Answer Key તૈયાર કરવા"નો બહાના પણ નહીં ચાલે ?
UPSCના દરેક સ્ટેજ માટે ચોક્કસ સમયપત્રક, પારદર્શક પ્રક્રિયા અને નક્કર #ડેડલાઇન હોય છે અને #GPSC તો હવે ડેડલાઇન નહીં, "ડેડ-લાઇન" બની ગયું છે! 😐
📌જો UPSC જેવી પ્રક્રિયા, UPSC જેવી ગંભીરતા, અને UPSC જેવી ગતિ રાખી શકાતી નથી તો પછી GPSC નો સિલેબસ બદલીને UPSC જેવો બનાવવાના નાટક શા માટે? 🤔
📌#UPSC નાં ધોરણો સામે આપણી તૈયારી છે ખરી ? 😠
📌જો GPSC, સમયપાલન (Timeliness) અને કાર્યક્ષમતા (Efficiency) નાં મામલે UPSC નાં ધોરણોનું પાલન ન કરી શકતું હોય, તો પછી પરીક્ષાનો સિલેબસ (Syllabus) અને પરીક્ષા પદ્ધતિ (Pattern) UPSC જેવી કરવાની જરૂર શું હતી ?🤔
📌કહેવાય છે "નકલ માં અક્કલ ન હોય", પણ નકલ કરો જ છો તો પરિણામ જાહેર કરવાની સમયમર્યાદા પણ UPSC જેવી કેમ ન હોઈ શકે ?
📌જો આપણે રાષ્ટ્રીય સ્તરની કાર્યક્ષમતા પ્રાપ્ત કરવા સક્ષમ ન હોઈએ, તો GPSC ને GPSC જ રહેવા દેવું જોઈતું હતું, GPSC ને GPSC જ રહેવા દયો તો પણ તમારો આજીવન ઉપકાર રહશે.
આમ પણ GPSC(દાસા સાહેબના અપવાદને બાદ કરતાં) કામની ધીમી ગતિ, જવાબદારીનો અભાવ, ઉમેદવારોની સહનશક્તિની કસોટી અને ઉમેદવારોને અનિશ્ચિતતામાં ઝુલાવતી તંત્રવ્યવસ્થા... એમાં તો આપણે પહેલેથી “માસ્ટર” જ છે! 😏
આ છે Gujarat Public “Sleeping” Commission ની વાસ્તવિક છબી. 💤
"UPSC: ૭૦ દિવસમાં Result. GPSC: ૪૦૦ દિવસમાં ફક્ત વિલંબ! સિલેબસની નકલ કરનારાઓ, સમયપાલન ક્યારે શીખશો ?"
#GPSCFailsEfficiency #GPSC400DaysCrisis #UPSCvsGPSC #ResultDelay #SystemFailure #StudentsDeserveBetter #TransparencyMatters
@CMOGuj@Bhupendrapbjp@drpradyumanvaja@Rivaba4BJP@jitu_vaghani@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u@GPSC_OFFICIAL@Hasmukhpatelips
@deepakrajani123@tv13gujarati Gsssb 226 number reasearch assistant and statistical assistant ne 20 Mahina thai gaya chhe... Fak and result babate update aapva vinanti...કેલેન્ડરમાં મેં મહિનામાં પરિણામ આવી જશે એમ કહેલું અને હજુંતો ફાઈનલ answer key ના પણ ફાંફા છે.@deepakrajani123@YAJadeja@hdraval93
@deepakrajani123 Gsssb 226 number reasearch assistant and statistical assistant ne 20 Mahina thai gaya chhe... Fak and result babate update aapva vinanti...કેલેન્ડરમાં મેં મહિનામાં પરિણામ આવી જશે એમ કહેલું અને હજુંતો ફાઈનલ answer key ના પણ ફાંફા છે.@deepakrajani123@YAJadeja@hdraval93
એડવર્ટાઈઝમેન્ટ નંબર ૨૨૬ (રીસર્ચ આસિસ્ટન્ટ/સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ) ની ભરતી પ્રક્રિયા દોઢ વર્ષથી અટકેલી છે. ફાઇનલ આન્સર કી જાહેર ન થતા ઉમેદવારો પર તેની ગંભીર અસર પડી રહી છે. તાત્કાલિક કાર્યવાહી કરી ભરતી પ્રક્રિયાને વેગ આપો. #GSSSB#રોજગાર@deepakrajani123@hdraval93@Gopal_Italia