ગુજરાત જાહેર સેવા વર્ગ -૧,૨ ની પ્રિલિમ પરીક્ષા 6 એપ્રિલે લેવાનું જાહેર કરેલ છે. આવનાર ત્રણ ચાર દિવસમાં નિયમો જાહેર થઈ જાય તો પરીક્ષા સમયસર લઈ શકાય તે માટે ઉમેદવારો અરજી કરવા માટેની તમામ વિગતો તૈયાર રાખે જેથી ઓછા દિવસોમાં અરજી લઈ સમયસર પરીક્ષા લઈ શકાય.
જીપીએસસી વર્ગ -1, 2 ની પ્રિલિમ 6 એપ્રિલ તથા મેઈન પરીક્ષા 13, 14 તથા 20, 21 સપ્ટેમ્બર 2025 ના રોજ રાખવાનું આયોજન કરેલ છે જેથી આ વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા પણ આપી શકે.
2025 ના વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર કરવા માટે હાલ જીપીએસસી સરકારના વિવિધ વિભાગો સાથે મીટીંગ કરી રહેલ છે. વિભાગો પોતાની ખાલી જગ્યાઓની માહિતી ઝડપથી આપે જેથી આપણે વધુને વધુ જગ્યાઓની ભરતી 2025 ના વર્ષમાં જાહેર કરી શકીએ.
સાહેબ, જાહેરાત ક્રમાંક 81/2024/2025સિંચાઇ વિભાગની જગ્યાઓ ST કેટેગરી માટે અનામતના ધારા ધોરણો મુજબ ફાળવી નથી.જો ST માટે ૧૫% અનામત હોય, 250 માંથી 37 જેટલી જગ્યા ST માટે હોવી જોઈએ.આના માટે આપનો અભિપ્રાય આપવા વિનંતી સર.@Hasmukhpatelips
આજે મેં જીપીએસસીની જવાબદારી સંભાળી લીધી છે. ઉમેદવારો, સમાજ અને સરકારની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા ટીમ જીપીએસસી શ્રેષ્ઠ પ્રયત્ન કરશે.
સૌના સૂચનો આવકાર્ય છે.
રાજ્યના નાણા વિભાગ હેઠળ આવતી ટ્રેઝરી ઓફિસમાં 700થી વધુ સબ એકાઉન્ટન્ટ અને એકાઉન્ટન્ટ ની પોસ્ટની ભરતી જાહેર કરવાની પ્રક્રિયા પહોંચી અંતિમ તબક્કામાં.. નાણા વિભાગે કર્યું સ્પષ્ટ કે આ ભરતી કોન્ટ્રાક્ટ આધારિત નથી,કાયમી નિમણૂક રહેશે. બહુ જલ્દી થશે જાહેરાત
#4200_itigradepay
સરકારની સ્કીલઈંડિયા અને રોજગારલક્ષી મોટાભાગની યોજનાઓને સફળ બનાવનાર અને કુશળ માનવબળ પૂરું પાડનાર ITI ના સુપરવાઈઝર અને આસી.સ્ટોરકિપરને અન્ય કરતા ઓછો ગ્રેડ આપી અન્યાય થઇ રહ્યો છે ૪૨૦૦ ગ્રેડ પે આપો @CMOGuj@DETGujarat@KanuDesai180 @brijeshmeja1 @lalit_sihu