મિત્રો આજે વાત કરીશું એક એવા ગેલચોધા પ્રાણીની જેનો શિકાર મોટા ભાગના લોકો બનેલા હોય છે. આ પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે જેમાંથી 95% ચોદું પ્રજાતિને બીજાને હેરાન કરી સુખ મળે છે બાકીની 5% પ્રજાતિ ગાય જેવી પણ જોવા મળે છે જે તમને ગયા જનમમાં 64 સોમવાર કર્યા હોય તો જ મળે છે.(1/n