રેલવે મંત્રાલય અને @AshwiniVaishnaw સાહેબ એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટના નામે ભાડા ખોટી રીતે વસુલ કરવામાં આવ્યા જે ટ્રેનો સુપરફાસ્ટ છે તે ટ્રેનોનો સમય અને એક્સપ્રેસ ટ્રેનો સામાન્ય ફેર છે તો સુપરફાસ્ટ ટ્રેનો ની ઝડપ વધારો કરો સફાઈ માં સુધારો કરવો આવશ્યક છે @narendramodi@WesternRly
લગ્ન નોંધણી પ્રક્રિયા ઓનલાઇન કરતા @AmdavadAMC શહેરના લોકોને રાહત આપી છે તેનો અમલ ગુજરાત રાજ્યમાં પણ થવો જોઈએ @CMOGuj@Bhupendrapbjp@MySuratMySMC સુરત શહેરમાં પણ અમલ કરવા પગલું ભરવું જોઈએ
@news24tvchannel@ArvindKejriwal રાજનીતિ કરવાનું બંધ કરો..... તમામ પક્ષના નેતાઓ પ્રાઇવેટ યુનિવર્સીટી સ્કૂલો કંઈ સેવા કરવા માટે નથી શરૂ કરી ઓન્લી બિઝનેસ માટે નફો કમાઓ લોકો જે થવું હોય તે થાય... આજે મધ્યમ વર્ગના બાળકોને ભણવાવવા દેવું કરવું પડે છે કેમ તમારા જેવા નેતાઓ જ જવાબદાર છે!
માન્ય રેલવે મિનિસ્ટરશ્રી @AshwiniVaishnaw સાહેબ ટ્રેન નંબર 12844 અમદાવાદ પુરી UR કોચમાં ટોયલેટની સફાઈ બિલકુલ નથી SSE ના ફરજના અધિકારી/કર્મચારીઓને Complain કરવા છતાં એમના જણાવ્યા મુજબ કોન્ટ્રાકટ આપેલ છે એટલે સફાઈ નહીં થાય આવા કર્મચારી/અધિકારી ઉપર તાકીદે Action લેવા અને સફાઈ કરાવો
Mumbai to Dilhi E4 કીમ થી અંકલેશ્વર અને અંકલેશ્વર થી વડોદરા બન્ને તરફ ઉછળ કૂદ રસ્તો હાઈ-જમ્પ વાળો રસ્તાની ક્વોલિટી ખૂબજ ખરાબ છે આ છે @nitin_gadkari સાહેબનો વિકાસ @NHAI_Official@NHAIROGujarat શું કરે છે ઓફિસે બેસીને મજા... અને લોકોને સજા @PMOIndia
https://t.co/IJoIzMCzYv
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ભવિષ્યની જરૂરિયાત ખૂબજ ઉપયોગી પુરવાર થયો છે સરકારની કામગીરી ઉપર કોઈ શંકા નથી પણ ભરૂચ એના બન્ને તરફ જમ્પિંગજપાંગ કમર તોડ રોડને બનાવનારને એજન્સીને તાકીદે રોડનું રીપેરીંગ કરવા એ રોડનું વિજિલન્સ તપાસ કરાવવી જોઈએ જવાબદાર અધિકારીને દૂર કરવા જોઈએ @PMOIndia
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે વે "રોડ નહીં,રોલર કોસ્ટર" (વડોદરા ભરૂચ થી ખારેલ)અહીંના રોડ ઉપર કાર દોડે નથી પણ ઉછળે છે આ કમાલ કર્યો છે @NHAI_Official@NHAIROGujarat એ એમના મંત્રીશ્રી @nitin_gadkari રોડ ચેક કરવા હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે પછી રોડનું કામ કોણ ચેક કરશે @PMOIndia
શિક્ષણમાં ગુજરાત રાજ્યનું સ્થાન ટોપ 10 એ નથી @Bhupendrapbjp સાહેબ શિક્ષણમાં શાળા કોલેજો માં નિઃશુલ્ક આપવા યોજના અમલમાં મુકો ખાનગીકરણને પ્રોત્સાહન આપીને મધ્યમ વર્ગ માટે શિક્ષણ મુશ્કેલ કરી દીધું
હાલમાં પણ રાજ્યની શાળાઓમાં ડોનેશન સિવાય એડમિશન મળતા નથી તો તમામ શાળા ઉપર એકશન લો
અમદાવાદ -વડોદરા એક્સપ્રેસ વેને હાલમાં 4 લેન હોવાથી અને ટ્રાફિક વધુ રહે છે અકસ્માત પણ વધુ રહે છે તો 4 લેન માંથી 8 લેન કરવાની સમયની જરૂરિયાત છે તો તે તાકીદે કામ ચાલુ કરવા વિનંતી છે અને સદર રોડ #TollTex પણ ખર્ચથી વધુ વસુલ કરેલ છે તો એમાં પણ ઘટાડો કરવા વિનંતી @nitin_gadkari
@NHAI_Official@DoT_India@TRAI@nitin_gadkari@NHAIROGujarat ભરૂચ થી કીમ અને એના થી ખારેલ સુધી એક્સપ્રેસ વે તૈયાર છે છતાં ખૂલ્લો મુકવામાં ચાલુ કરવામાં વિલંબ કેમ? ટોલબુથના લીધે? કે #TollTex ઉઘરાણીમાં રસ છે લોકો ઘણા વર્ષો થી ટ્રાફિક જામ માં ફસાઈ રહ્યા છે તો જલ્દી ભરૂચ કીમ એના ખારેલ રસ્તો લોકોનો જ છે તો ચાલુ કરો
ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp@CMOGuj સુરત અને ભરૂચ શહેર વચ્ચે હજારો વાહનો લોકો ઔદ્યોગિક વસાહતો છે હાઇવે ઉપર ટ્રાફિકથી લોકો ત્રાસી ગયા છે છતાં @NHAI_Official ભરૂચ કીમ એક્સપ્રેસ હાઇવે ચાલુ કરવો નથી થોડો સમય ભલે વિનામૂલ્યે જવા દો પણ ટ્રાફિકમાં રાહત મળશે