આજરોજ વાવડી ગામે શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તથા તાલુકા વિકા��� અધિકારી સાહેબશ્રી દ્વારા પંચાયત દફતર તપાસની તથા વિકાસયોજનાઓના કામોનું નિરિક્ષણ કરી સમગ્ર ગામને અભિનંદન ઉતરોતર પ્રગતિ માટે શુભેછા પાઠવી.@BhavnagarDdo @Collectorbhav
ભાવનગર જિલ્લાના પાંચ ગામ તથા તેમના એલ ઓ તરીકે તલાટી કમ મંત્રી શ્રી શૈલેશભાઈ ડી સોલંકી દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સ્તરની ત્રણ દિવસની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની તાલીમ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ પ્રાપ્ત કર્યું છે.
ઘોઘા તાલુકાના ઓદરકા જૂથ ગ્રામ પંચાયતની સામાન્ય દફતર તપાસની તથા ગ્રામજનો સાથે લોકસવાદ શ્રી પ્રાંત અધિકારી સાહેબ ભાવનગર અને શ્રી મામલતદાર સાહેબ ઘોઘા દ્વારા કરવામાં આવી.
આજરોજ ઓદરકા ગામનો જૂનો પાણીનો ટાકો ભારે વરસાદથી પાયાના પથ્થર ખસી જવાથી રહેણાંકી ���કાન ઉપર પડવાની સ્થતી એ મૂકાતા ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીએ શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ ઘોઘા, અ.મ.ઇ.શ્રી ઘોઘા, તથા ગ્રામજનો સાથે કોઈ જાનહાની કે નુકશાન વગર સાવચેતી પૂર્વક કામ પૂર્ણ કરવામાં આવ્યું