આજરોજ મેંદરડા તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે મેંદરડા વિસ્તારની મુલાકાત કરવામાં આવી.
મેંદરડા - સમઢીયાળાને જોડતા પૂલનું નિરીક્ષણ કર્યું તેમજ મધુવંતી નદીમાં આવેલ પૂરના કારણે થયેલ ધોવાણ અંગે તાગ મેળવ્યો હતો.
@CMOGuj@RaghavjiPatel@JayantiRavi@revenuegujarat@InfoGujarat
PHC - દેવગામ ખાતે MO, આયુષ અને PHC સ્ટાફ દ્વારા રાત્રે 12:30 કલાકે બાળકીના 2100 ગ્રામ વજન સાથે નોર્મલ ડીલેવરી કરાવામાં આવી. બાળકીને તમામ રસી આપવા આવી. માતા અને બાળક બંને સંપૂર્ણ સ્વસ્થ છે.
ડૉક્ટર સાહેબ & PHC સ્ટાફને અભિનંદન.
@CMOGuj@InfoGujarat@GujDCoffice@InfoAmreliGoG
ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા, અનિડા, કોટડા, ખડાધાર અને કંટાળા ગામની મુલાકાત લઇ વિકાસના કામો, આંગણવાડી, હેલ્થ સેન્ટર અને ગ્રામ પંચાયતનું નિરીક્ષણ કરી સબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું.@CMOGuj@GujDCoffice@InfoGujarat
આજે કલેકટરશ્રી અમરેલીની અધ્યક્ષતામાં યુથ વોટર ફેસ્ટિવલનું આયોજન કરીને કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા યુવા મતદારોને પોતાની ફરજો વિશે,વિવિધ એપ વિશે જાણકારી આપીને સો ટકા મતદાન માટે શપથ લેવડાવીને ફ્લેશ મોબ એક્ટિવિટી ,સિંગનેચર કેમ્પઈન પ્રવૃત્તિ કરવામાં આવી.
#ViksitBharatSankalpYatra અંતર્ગત લીલીયા તાલુકાના ઢાંગલા તથા હાથીગઢ ગામે કાર્યક્રમ યોજાયો.જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાકીય પ્રવૃતિઓ કરવામા આવી તેમજ વિકસિત ભારત માટેના શપથ ગ્રહણ તથા આરોગ્ય તપાસણી જેવા કેમ્પ યોજવામાં આવ્યા.
@CollectorAmr@ddoamreli@VBSY_Gujarat
Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3