Multi-Shift પરીક્ષામાં Normalisation લાગુ કરવામાં આવે છે, પરંતુ તેની પારદર્શકતા ક્યાં છે?
Interpolation અને Extrapolationથી ગુણમાં થતા ફેરફાર અને તેની Merit પરની અસર પણ સ્પષ્ટ થવી જોઈએ.
@GsssbOfficial#GSSSB#CCE2026#Normalization#CCE#cceresultGSSSB
સૌથી વધુ Average Marks ધરાવતી Shift ને Base Shift ગણવાથી શું ખરેખર પેપરની મુશ્કેલી સાબિત થાય છે? અલગ-અલગ શિફ્ટમાં ઉમેદવારોની તૈયારી અને ક્ષમતામાં તફાવત હોય તો તેની અસરનું મૂલ્યાંકન કેવી રીતે થાય છે?
@GsssbOfficial#GSSSB#CCE2026#Normalization#CCE#cceresultGSSSB
We’re excited to share that CIZO has been named an OpenAI Select Partner. As part of the OpenAI Partner Network, we look forward to continuing our work with OpenAI to help organizations build, deploy, and scale AI solutions responsibly and effectively.
We’re proud to be part of this next chapter and look forward to continuing our work with OpenAI to help businesses unlock the potential of AI.
🔗 Learn more: https://t.co/urqZRvzRrG
#OpenAISelectPartner #OpenAIPartnerNetwork #EnterpriseAI #CIZO #AI