Top Tweets for #cceresult
આ બધામાં મંડળ/આયોગ તો જવાબદાર છે જ સાથે સાથે ગુજરાતના એ તમામ ઉમેદવારો જેમની માનસિકતા ચલાવી લેવા વાળી છે.
આવાં જ લોકો જવાબદાર છે અને તંત્રમાં પણ આવાં જ ભરેલાં છે,એ શું સુધારો લાવવાનાં!
મૌની ઢોંગીઓ જાગો-જાગો🙏
#cce #cceresult #gsssb #GPSC #Gujarat
@ParmarH32949774 @GsssbOfficial આ કેટલું વિચિત્ર કહેવાય!
મંડળને કોને કિધું આટલાં વેરીએશન વાળી સિફ્ટ બનાવવાનું ?
ઓનલાઇન પરિક્ષા પણ પારદર્શકતા વગરની, પેપરોમાં ભૂલ, પરિણામમાં વિલંબ!
શું છે આ બધું...
બધું ચલાવી લેવાની માનસિકતા વાળા ઉમેદવારોનું જ આ પરિણામ છે.
#CCE_RESULT_DECLARE
#cceresult #CCE #gsssb
GSSSB પાસે એક સીધો પ્રશ્ન છે:
ઉમેદવારોના Raw Marks સાથે પરિણામ જાહેર કરવામાં શું મુશ્કેલી હતી? દરેક ઉમેદવારને પોતાના મૂળ ગુણ જાણવાનો અધિકાર છે.
@GsssbOfficial
#GSSSB #CCE2026 #Normalization #CCE #cceresult
ઉમેદવારોનો વિરોધ 'નોર્મલાઈઝેશન' સામે તો છે જ અને આવી અસ્પષ્ટતા સામે પણ.
આદર્શ અને પારદર્શક પદ્ધતિ એ જ કહેવાય જેમાં મંડળે પરિણામની અંદર ઉમેદવારના Raw Marks, Normalized Marks,નામ,કટ-ઓફ વગેરે વસ્તુઓ એકસાથે સ્પષ્ટપણે જાહેર કરેલ હોય.
@GsssbOfficial #cceresult #cce #cce_result
પરિણામોમાં પારદર્શકતા રાખવી એ વ્યવસ્થાની જવાબદારી છે, કોઈ મહેરબાની નથી.
જો કશું ખોટું નથી થયું, તો પછી સાચો સ્કોર સામે લાવવામાં આટલો ડર કેમ?
ઉમેદવારોના ભવિષ્ય સાથે રમાતી આ રમત હવે બંધ થવી જોઈએ.
@GsssbOfficial @CMOGuj @Bhupendrapbjp
#CCE #GSSSB #RightToKnow #RawMarks #cceresult
સમાન પરીક્ષા, સમાન મહેનત, સપનાં પણ હતાં સમાન,
પણ માર્ક વધારવામાં કેમ દેખાયું આવું અસમાન?
કોઈને મળ્યો માર્ક્સનો વરસાદ, કોઈને ટીપુંય નસીબ ન થયું,
આ CBRTનું કેવું ગણિત, જેનું રહસ્ય હજુ સમજાયું નહીં 🥀
#cceresult
#CCE_RESULT_DECLARE
#CCE
જો નોર્મલાઈઝેશનની પદ્ધતિ સંપૂર્ણપણે સાચી અને પારદર્શક છે, તો પછી ઉમેદવારો સામે 'Raw Marks' અને 'Answer Key' જાહેર કરવાથી મંડળ કેમ પાછીપાની કરી રહ્યું છે?
વિદ્યાર્થીઓને પોતાના જ સાચા માર્ક્સ જાણવાનો અધિકાર કેમ નથી ?
#CCE_RESULT_DECLARE
#cce #cceresult #GSSSB @GsssbOfficial
મૌન સેવા મંડળ Raw માર્ક્સ સાથે પણ પરિણામ આપી શકતું હતું,કેમ નહીં?
ભયંકર ગાફલા ચાલી રહ્યાં છે આ મંડળ અને આયોગ બન્નેમાં,દર વખતે કાંઈક ને કાંઈક તો બાકી રાખે જ છે કેમ? @GsssbOfficial
Raw માર્ક્સ સાથે જાહેર કરવામાં શું ભાર પડતો હતો મંડળને?
પારદર્શકતા આજનાં સમયમાં બિલકુલ નથી!#cce
સમાન પરીક્ષા, સમાન મહેનત, સપનાં પણ હતાં સમાન,
પણ માર્ક વધારવામાં કેમ દેખાયું આવું અસમાન?
કોઈને મળ્યો માર્ક્સનો વરસાદ, કોઈને ટીપુંય નસીબ ન થયું,
આ CBRTનું કેવું ગણિત, જેનું રહસ્ય હજુ સમજાયું નહીં 🥀
#cceresult
#cce
લગ્નમાં બપોરે જમવા ગયા ત્યાં બહારના વ્યક્તિએ પહેલા જાહેરાત કરી કે ખાવાનું આવે જ છે હો!!
થોડા સમયમાં પુરી આવી, રોટલી આવી, ભાત આવ્યા... અને બધા શાક-દાળની રાહ જોવા લાગ્યા...
પણ રસોડામાં શાક-દાળ તો પુરા થઈ ગયા હતા.
(1/2)
#cceresult #cce
કેટલીક શિફ્ટ ના પ્રશ્નો ખોટાં છે અથવા cancel છે તો તેના લીધે બધી શિફ્ટ ના Normalized Marks માં ફેરફાર થવો જોઈએ પણ શિફ્ટ 28/09 [5:00-7:00] માં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી ❓
#CCE
#cceresult
#gsssb
@YAJadeja @GsssbOfficial @GSSSB_OFFICIAL @Bhupendrapbjp @sanghaviharsh
ગૌણ સેવા મંડળ વાળવ આજ નો દિવસ તા પૂરો થાય ગયો હવે તા જાગો અને cce prelims result aapo final હમણાં mains આવી ગઈ છે @GsssbOfficial @GSSSB_OFFICIAL #cceresult #Gujarat
CCE નું કામચલાઉ રિઝલ્ટ હજી તો અપલોડ થયું અને વેબસાઇટ ક્રેસ....😅😅
#CCE #cceresult #CCE_RESULT_DECLARE

deepak ભાઈ tweet તૈયાર રાખી ને બેઠા હશે technical વિલંબ ને કારણે Christmas પર CCE નું પરિમાણ આવી શકે ?? #cceresult #CCE
CCE ના પરિણામ જાહેર થવામાં બે દિવસનો થયો છે વિલંબ.. મંગળવાર સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે પરિણામ.@tv13gujarati
7:00 PM વાગે એક ભાઈ tweet કરશે CCE રિઝલ્ટ મા ♾️ વર્ષ નો વિલંબ થવા ને લીધે તમે બેરોજગાર જ 💁
#CCE #cceresult #GSSSB @GsssbOfficial
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers













