સમાન પરીક્ષા, સમાન મહેનત, સપનાં પણ હતાં સમાન,
પણ માર્ક વધારવામાં કેમ દેખાયું આવું અસમાન?
કોઈને મળ્યો માર્ક્સનો વરસાદ, કોઈને ટીપુંય નસીબ ન થયું,
આ CBRTનું કેવું ગણિત, જેનું રહસ્ય હજુ સમજાયું નહીં 🥀
#cceresult#cce
" સરકાર માટે પરિણામ એક ફાઇલ હશે, પણ ઉમેદવાર માટે એ વર્ષોની મહેનત અને ભવિષ્યનો સવાલ છે "
વિભાગની ફાઇલોમાં જ કદાચ પરિણામ શોધે છે પોતાનો માર્ગ
@GsssbOfficial#cceresult
વિલંબ પરિણામમાં હોઈ શકે, પરંતુ તેની સજા ઉમેદવારોને તૈયારીના સમયની ખોટ સ્વરૂપે ન મળવી જોઈએ.
ઉમેદવારોને તેમનો ન્યાયસંગત હક એટલે કે મુખ્ય પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળવો જ જોઈએ.
#CCE_RESULT_DECLARE
@_ROHITSANGADA કોઈપણ પરંપરા પર સવાલ કરવાનો અધિકાર દરેકને છે, પરંતુ કોઈ પરંપરાને સમજ્યા વિના તેને ખોટી ઠેરવવી યોગ્ય નથી. દરેક ધર્મની પરંપરા પાછળ કોઈ ને કોઈ ઇતિહાસ, માન્યતા કે સાંસ્કૃતિક મહત્ત્વ હોય છે. અસહમતી વ્યક્ત કરવી ખોટી નથી, પરંતુ બીજાની આસ્થાનું સન્માન કરવું એ સાચી સંસ્કૃતિ છે.
@GKINCGJ Andhbhakt is better than dimagi naxal 🤡
Jab desh aazad hua tab India me 80%+ uneducated log the
Constitution tere jaiso ne nai banaya hai warna tabhi education ko add kar dete constitution me
(Achhi school me padha hoga to political science ka gyan hoga )