Top Tweets for #cce_result
શું ���િપક્ષે માત્ર એસી ઓફિસોમાં બેસીને તમાશો જોવાનો છે?
ગુજરાતના યુવાનો પરિણામોના નોર્મલાઈઝેશનના નામે પાયમાલ થઈ રહ્યા છે અને કોંગ્રેસના તમામ પ્રમુખ,કાર્યકારી પ્રમુખ અને નેતાઓ મૌન ધારણ કરીને બેઠા છે!
રસ્તા પર ઉતરીને @GsssbOfficial નો ઘેરાવ કરવાની તમારી હિંમત કેમ નથી ચાલતી?
#CCE
શું વિપક્ષે શાસક પક્ષ સામે આત્મસમર્પણ કરી દીધું છે?
જ્યારે પણ ગુજરાતના યુવાનો સાથે અન્યાય થાય છે કે પરિણામોમાં ગોટાળા થાય છે,ત્યારે ઉમેદવારો એકલા જ કેમ રસ્તા પર ઉતરીને કે ડિજિટલ આંદોલન કરીને એકલા લડવું પડે છે? જો વિપક્ષનું કામ શું છે?
તો પછી તમે કઈ વાતની રાહ જોઈ રહ્યા છો?
#CCE
જ્યારે યુવાનોના ભવિષ્ય સાથે ભયંકર ગાફલા થઈ રહ્યા છે,ત્યારે તમારે ગૃહમાં અને રસ્તા પર અવાજ ઉઠાવવો જોઈએ કે નહીં?
વિપક્ષનાં નેતાઓ આજે યુવાનોના હક માટે કેમ મૌન છે?
અમને આવા નબળા અને શાંત વિપક્ષની બિલકુલ જરૂર નથી,જે યુવાનોના હક માટે લડી ન શકે! @shaktisinhgohil @jigneshmevani80
ગુજરાતમાં વિપક્ષ છે કે નહીં?
લાખો યુવાનો ડિજિટલ આંદોલન ચલાવી રહ્યા છે,પણ વિપક્ષના નેતાઓ ક્યાં છુપાયા છે?
ગુજરાતમાં વિપક્ષ હોય એવું બિલકુલ ���ાગતું નથી!
જો તમે જીવતા હો,તો તમને ગુજરાતના યુવાનો સાથે શું થઈ રહ્યું છે તે કેમ દેખાતું નથી?
શું તમારી કોઈ સામાજિક કે રાજકીય જવાબદારી નથી?
ડિજિટલ પરીક્ષાના નામે માત્ર છેતરામણી થઈ રહી છે!
જ્યારે પેપરમાં ભૂલો,સમયસર સાચું પરિણામ આપી શકતા નથી,ત્યારે ગુપ્ત ફોર્મ્યુલા પાછળ સંતાવવાનો શો મતલબ ?
કોને લાભ કરાવી રહ્યા છો?
સ્પષ્ટ જણાવો.
@GsssbOfficial @CMOGuj @Bhupendrapbjp
#CCE #GSSSB #cceresult #WeWantRawMarks #CCE_Result
મહેરબાની કરીને ગોળ-ગોળ ફેરવવાનુ બંધ કરો. પરિણામ પુરુ આપો બીજું કશું જ નહીં!
દર વખતે પરિણામોમાં આવી અસ્પષ્ટતા રાખવા પાછળ મંડળનો અસલી ઈરાદો શું છે?
આ અંધારામાં રાખવાની નીતિ હવે નહીં ચાલે. @GsssbOfficial જવાબ આપો,શું તમે સંપૂર્ણ માહિ���ી જાહેર કરવાની હિંમત કરશો?
#CCE #cceresult #gsssb
@GsssbOfficial અમને સંપૂર્ણ પરિણામ જોઈએ છે,અસ્પષ્ટ આંકડાની માયાજાળ નહીં!
@GsssbOfficial @CMOGuj @Bhupendrapbjp
#CCE #GSSSB #cceresult #WeWantRawMarks #CCE_Result #GujaratYouthDemandjustice
ઉમેદવારોનો વિરોધ 'નોર્મલાઈઝેશન' સામે તો છે જ અને આવી અસ્પષ્ટતા સામે પણ.
આદર્શ અને પારદર્શક પદ્ધતિ એ જ કહેવાય જેમાં મંડળે પરિણામની અંદર ઉમેદવારના Raw Marks, Normalized Marks,નામ,કટ-ઓફ વગેરે વસ્તુઓ એકસાથે સ્પષ્ટપણે જાહેર કરેલ હોય.
@GsssbOfficial #cceresult #cce #cce_result

Estimated
Group A merit for cce
General (open) 116.68
EWS 109.91
SEBC 109.66
SC 109.65
ST 94.47
#GSSSB #cce_result #cce
Google કરીને જોયું તો ખબર પડી phone નો ઉપયોગ વાત કરવા માટે હોય છે, side માં મૂકી રાખવા માટે નહિ... રિઝલ્ટ ના આપો તો ફોન તો ઉંચકો ભય!!
@GsssbOfficial @GSSSB_OFFICIAL
સાહેબ, તમારી પાસે તો personal નંબર હશે... આપજોને જરા. @deepakrajani123
#cceresult #cce_result

ખાવાનું ખાય લેજો..
પછી કદાચ નો પણ ભાવે..😂
#cce_result
ઝૂમલા ગૌણ સેવા મંડળ pls declare cce prelims exam result 🙏🏻 વિધાર્થીઓ વિશે કઈક વિચારો Shri Tushar Dholakia.🙏🏻 @GsssbOfficial @GSSSB_OFFICIAL #gujarat #cce_result
કેટલે પહોંચ્યું ભાઈ રિઝલ્ટ ?🫣🤦
મંગળવાર વાળાને પકડી રાખજો,ના આવ્યું એટલી વાર છે,હવે કોઈને બક્ષવામાં નઈ આવે.
દિવાળી વેકેશન પર તો નથી જતાં રહીયા ને? @GsssbOfficial
ઘરે થી પણ બોલાવામાં આવશે,રિઝલ્ટ આ��ો જલ્દી,હવે તો હદ થઈ! 🤐🤦🙆
#CCE #cceresult
#cce_result
ભાઈ ની ફાટી ગઈ 👇👇👇

ઝૂમલા ગૌણ સેવા મંડળ pls declare cce prelims exam result 🙏🏻 વિધાર્થીઓ વિશે કઈક વિચારો Shri Tushar Dholakia.🙏🏻 @GsssbOfficial @GSSSB_OFFICIAL #gujarat #cce_result
ગત વર્ષે લેવાયેલ રેવેન્યુ તલાટી અને હાલમાં ચાલી રહેલ CCE પરીક્ષામાં આપ સત્તાધિકારી દ્વારા વિદ્યાર્થીઓને ખરેખર ખુબ હેરાન કરાયા છે. ભવિષ્યમાં ફરી ન થાય તે���ા માટે સ્પષ્ટ SOP બનાવવી.
@GsssbOfficial @GSSSB_OFFICIAL @CMOGuj @Rivaba4BJP @sanghaviharsh
#cce_result #cceresult #gsssb
Last Seen Hashtags on Sotwe
AI成人短剧
Seen from Singapore
anxiouspandaa
Seen from Belgium
sex for money
Seen from India
mgai
Seen from United States
minichat filter:videos
Seen from Turkey
หลุดนักเรียน
Seen from Thailand
affectionate
Seen from Indonesia
incest min_faves:100
Seen from Norway
anal #turkifsa
Seen from Turkey
bl视频
Seen from Mexico
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.4M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers








