BMC દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓનો સમયગાળો 5 વર્ષથી ઘટાડી 3 વર્ષનો કરવામાં આવ્યો , પણ ગુજરાત કર્મચારીઓને ફિક્સના 5 વર્ષમાથી કયારે મુક્તિ મળશે. સરકાર ક્યારે રાહત આપશે ? કર્મચારીઓના હિતમા નિર્ણય કરે તેવી કર્મચારીઓ આશા રાખીને બેઠા છે.
#Remove_Fixpay_in_gujarat
@hdraval93 3 કલાકના પેપરમાં 2 કલાક પેહલા રૂમમાં પૂરી દીધા ...5 કલાકની શાળા જેવું લાગતું હતું. અને એમાંય 2 કલાક લાઈટ જતી રહી...હવે એ સાચે લાઈટ ગઈ હતી, કે CCTV બંધ કરવા કાઢી હતી...રામ જાણે...
@hdraval93 Su IPL Ema celebration na karane ketala Loko na maut thaya...baar aatalu dod dham Ane Jaan hani thaya pachhi b e Loko e celebration chalu rakhyu ...bau sharam janak vaat kevay..
#GPSC માં ઓબ્જેક્શન હોય તો તમારે 100 રૂપિયા ચૂકવવા પડશે પરંતુ પેપર સેટર ની ભૂલ ન કારણે ઉમેદવારો પાસેથી પૈસા લેવાનો શું ફાયદો?
આ 6 પ્રશ્નો ના સુધારા કરવા હોય તો એક ઉમેદવાર મૂકે તો 600 રૂપિયા થાય એ રીતે 100 ઉમેદવારો અરજી કરે તો 60000 થાય આ રીતે ઉમેદવારો પાસેથી ખોટી રીતે પૈસા લેવાની તરકીબ અપનાવી છે આ ફીસ રદ કરવામાં આવે એવી વિનંતી
@CMOGuj@Hasmukhpatelips@sanghaviharsh
હવે આમાં ભૂલ કોની અને ભોગવશે કોણ ?
🤔આ પ્રકારના #ઓબ્જેકશન પણ ઉમેદવારોને પૈસા ભરીને કરવાનાં....?
📌ઉમેદવાર #પેપરસેટર ની ભૂલનો અરીસો દેખાડી જાણ કરશે અને પૈસા પણ આપશે..... વાહ....😱
📌જો સરકારને એવું લાગતું હોય કે વાંધા અરજી વધારે આવે છે તો..
સરકારે તો ખરેખર યોગ્ય #ગાઇડલાઈન આપવી જોઈએ..
આટલા પુસ્તકો માન્ય રહશે..આટલા નહીં રહે...
રેફ્રન્સ પુસ્તક સરકાર નક્કી કરે...
📌અને હા આવી જ #ગાઇડલાઈન "કહેવાતા એક્સપર્ટ" એટલે કે તજજ્ઞ માટે પણ રાખો. જો પ્રશ્ન માં ભૂલ હોઈ, ઓપ્શન આપ્યા તેમાં ભૂલ હોઈ તો ઉઘરાણા પેપર સેટર પાસેથી કરો.
👉🏼 #GPSC ના કહેવાતા વિષય નિષ્ણાંતો ને ગુજરાત ની સ્થાપના ક્યારે થઈ એ પણ ખબર નથી??🤔 તો એમને વિષય નિષ્ણાતો બનાવ્યા કોણે ?
👉🏼 કે પછી આયોગની આવી ભૂલો છુપાવા માટે ફિસ લેવામાં આવે છે ????
👉🏼પ્રશ્ન માં વાંધા અરજી પ્રમાણે પ્રશ્ન સુધરે છે તો રિફંડ પણ આપો.
#પેપર_સેટરને_21_તોપોની_સલામી
#GPSC
આજે #સોમવાર ને #મહાદેવ નો દિવસ છે આજ ના દિવસે #ફિક્સ_પે અને #આઉટસોર્સિંગ માં થતું શોષણ બંદ કરી મહાદેવ ના આશીર્વાદ પ્રાપ્ત કરો
દેવો કે દેવ મહાદેવ દરેક ની મનોકામના પૂર્ણ કરે છે પરંતુ જ્યારે એ ક્રોધિત થાય છે ત્યારે તેમના પ્રકોપ થી બચવું મુશ્કેલ હોય છે, મહાદેવ ક્રોધિત થાય તે પહેલાં જલ્દીથી યોગ્ય નિર્ણય કરવા વિનંતી
#No_Fixpay_in_Good_Governance_Gujarat
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
#Fix_Pay
@narendramodi@CMOGuj@sanghaviharsh