CCE ગ્રુપ-Aની પરીક્ષાની તારીખ જાહેર
28-29 નવેમ્બરના રોજ લેવામાં આવશે પરીક્ષા
28 નવેમ્બરના રોજ બે વિષય પર લેવાશે પરીક્ષા
28 નવેમ્બરના રોજ સવારે 10 વાગે ગુજરાતી ભાષાની 100 ગુણની પરીક્ષા
28 નવેમ્બરના રોજ બપોરે 3 વાગે અંગ્રેજી ભાષાની 100 ગુણની પરીક્ષા
29 નવેમ્બરના રોજ સવારે 10 વાગે સામાન્ય અભ્યાસની 150 ગુણની પરીક્ષા યોજાશે
ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનનો કાર્યકાળ વધારાયો
તુષાર ધોળકિયા તારીખ 30 મી સપ્ટેમ્બરના રોજ થતા હતા નિવૃત્ત
ધોળકિયા નો બે વર્ષનો કાર્યકાળ વધારાયો
હવે તેઓ 2028 માં થશે નિવૃત્ત.@tv13gujarati
#WATCH | Kanpur, Uttar Pradesh: The bodies of two youths who died after their car was swept away in the Pandu River have been recovered following a 24-hour-long search operation.