@tejasmajithiya5@Gopal_Italia ચાલો ભાઈ ખૂબ ખુશી થઈ આજના દિવસે મારો ઈશ્વર પણ વરસાદ ન પાણી સ્વરૂપે @Gopal_Italia નું સ્વાગત કર્યું.....
આજ એવો અહેસાસ થાય છે કે ખરેખર વિધાન સભા માં હવે આપડો માણસ આવ્યો દુઃખિયા ના બેલી આવ્યો.......હવે વિધાર્થી o ને ચોક્કસ ન્યાય મળશે એવી આશા સાથે
ખૂબ ખૂબ અભિનંદન @Gopal_Italia
@hardev_vala@kuberdindor@prafulpbjp@CMOGuj@devanshijoshi71@hdraval93 હવે ભરતી સમિતિ રેગ્યુલર એનું કામ કરે તો કોઈ મહેરબાની કરી અને અડચણ ઊભી ન કરશો જનરલ અને કેટેગરી ની જગ્યા વિશે ઘણા ઉમેદવારો મૂંઝવણ અનુભવે છે અને વિરોધ કરે છે તો વિદ્યા સહાયકની ભરતી જનરલ + કેટેગરી એ રીતે પસંદગી આપવામાં આવે છે.
🛑આજ રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મુખ્ય માંગણીઓ સાથે રજુઆત તેમજ ભરતી સમિતિ સાથે ચર્ચા કરી...
1) કેટેગરી શાળા પસંદગી બાબતને લઈને
2) સરકારી(HS)માં સેકન્ડ રાઉન્ડ બાબત
3) રિપિટેશન અટકાવવા બાબત
4) શાળા ફાળવણી લિસ્ટ, ખાલી અને ફાળવેલ જગ્યાઓનું વિષય અને કેટેગરી મુજબ લિસ્ટની માંગણી
5) સંમતિ પત્રક ભરવા બાબત
6) સેકન્ડરી માં સરકારી માં pml2 માં 3 ગણા નું લિસ્ટ બાબત
7) સાથે સાથે અન્ય પડતર પ્રશ્નો બાબતે વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
#અનુભવની_કલમે✍️