મૌન સેવા મંડળ Raw માર્ક્સ સાથે પણ પરિણામ આપી શકતું હતું,કેમ નહીં?
ભયંકર ગાફલા ચાલી રહ્યાં છે આ મંડળ અને આયોગ બન્નેમાં,દર વખતે કાંઈક ને કાંઈક તો બાકી રાખે જ છે કેમ? @GsssbOfficial
Raw માર્ક્સ સાથે જાહેર કરવામાં શું ભાર પડતો હતો મંડળને?
પારદર્શકતા આજનાં સમયમાં બિલકુલ નથી!#cce
@deepakrajani123@tv13gujarati તમારા થી અમને કોઈ વાંધો નથી, પણ આ લોકો કહી ને ફરી જાય છે એ વાંધો છે , તમારા થકી માહિતી અમારા સુધી પહોંચે છે તો એના પર અમલ કેમ નહી થતો, result ૩૧ મી સુધી આપવાનું હતું ચાલો એક બે દિવસ આમ કે તેમ, પણ હવે આજે પાછીપાની ના કરે તો સારું 🙏
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (#GSSSB) ની CCE (ગ્રુપ-A અને ગ્રુપ-B) પ્રાથમિક પરીક્ષા તા. ૧૬-૦૯ થી ૨૯-૦૯-૨૦૨૬ દરમિયાન યોજાઈ હતી, અને ગ્રુપ-A ની મુખ્ય પરીક્ષા આગામી તા. ૨૮/૧૧/૨૦૨૬ ના રોજ નિર્ધારિત છે. આ સમયપત્રક સામે ગંભીર વહીવટી સવાલો ઊભા થાય છે: ❓❓❓
☝️કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિમાં પ્રાથમિક પરિણામ અને મુખ્ય પરીક્ષા વચ્ચે ઉમેદવારોને પૂરતો તૈયારીનો સમય મળવો અનિવાર્ય છે. અહીં માંડ ૨૦ થી ૨૨ દિવસ બાકી હોવા છતાં પરિણામ ન હોવું એ મંડળની નબળી આયોજન શૈલી દર્શાવે છે.જ્યારે પરીક્ષા CBRT (ઓનલાઇન) લેવાતી હોય, ત્યારે પરિણામમાં આટલો મોટો વિલંબ શા માટે? ❓
☝️ડિજિટલ પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય જ ઝડપ છે: પરંપરાગત OMR/ઓફલાઇન પદ્ધતિમાં પેપર કલેક્શન, સ્કેનિંગ અને મૂલ્યાંકનમાં સમય લાગે તે સમજી શકાય છે. પરંતુ CBRT પદ્ધતિમાં ઉમેદવાર સબમિટ કરે તે જ ક્ષણે ડેટા સર્વર પર ડિજિટલી પ્રોસેસ થઈ જાય છે. આમ છતાં પરીક્ષા પૂર્ણ થયાને એક મહિનાથી વધુ સમય વીતી જવા છતાં પરિણામ ન આવવું એ ટેકનોલોજીના ઉપયોગ સામે પ્રશ્ન ઊભો કરે છે.
☝️ટેકનોલોજી અપનાવ્યા પછી પણ પરિણામ કેમ પેન્ડિંગ?: રાષ્ટ્રીય કક્ષાની એજન્સીઓ (જેમ કે NTA, TCS/SSC) લાખો ઉમેદવારોની CBRT પરીક્ષાના પ્રાથમિક પરિણામો અથવા આન્સર કી ગણતરીના દિવસોમાં જાહેર કરતી હોય છે. તો રાજ્ય કક્ષાએ આટલો લાંબો સમય કેમ લાગી રહ્યો છે ?❓❓❓
☝️મેન્સની તારીખ નજીક હોવા છતાં વિલંબ અન્યાયી: મુખ્ય પરીક્ષા નિર્ધારિત તારીખે લેવી હોય તો પ્રાથમિક પરિણામ ઝડપથી આપવું એ CBRT સિસ્ટમની પ્રાથમિક ફરજ બને છે. જો ડિજિટલ એક્ઝામમાં પણ ઑફલાઇન કરતાં વધુ સમય લાગતો હોય, તો CBRT પદ્ધતિ લાવવાનો અર્થ શું?❓❓
☝️ પરિણામ જાહેર થયા વગર ઉમેદવાર મુખ્ય પરીક્ષાની (મેન્સ) તૈયારી કરે કે નહીં? ક્વોલિફાય થયા હોવાની ખાતરી વગર આખો અભ્યાસક્રમ કેવી રીતે પૂર્ણ કરે?❓❓
☝️જો મંડળ અચાનક છેલ્લી ઘડીએ પરિણામ જાહેર કરશે, તો સિલેક્ટેડ ઉમેદવારોને મુખ્ય પરીક્ષાના કેન્દ્ર સુધી પહોંચવા, દસ્તાવેજો કે માનસિક તૈયારી માટે પૂરતો અવકાશ નહીં મળે.
GSSSB વહેલામાં વહેલી તકે CCE નું પ્રાથમિક પરિણામ જાહેર કરે જેથી વિદ્યાર્થીઓ સ્પષ્ટતા સાથે મુખ્ય પરીક્ષાની રણનીતિ બનાવી શકે. 🙏
@GSSSB_OFFICIAL@GsssbOfficial
#GSSSB #CCEExam2026 #StudentVoice #GujaratAdmin #GSSSBUpdate #ExamReform #GSSSBRecruitment #GSSSB_Update #YouthOfGujarat
@InfoGujarat@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@GSTV_NEWS@sandeshnews@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u@VoraMalhar
પરીક્ષાની તારીખ પાછળ ઠેલવાની માંગ તો એ જ લોકો કરશે જેમણે અત્યાર સુધી તૈયારી શરૂ જ નથી કરી! 😏 તૈયારી કરેલા ઉમેદવારો તો શાંતિથી રિવિઝન કરતા હશે. આખું વર્ષ તૈયારી માટે હતું જ 😭