Top Tweets for #CCERESULT
@sanghaviharsh @CMOGuj ભયંકર અન્યાય અને અસ્પષ્ટ આંકડાઓની માયાજાળ રચીને તમે લાખો ઉમેદવારોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છો.
અમારો હક અમને જોઈએ છે,મંડળની આ ભયંકર તાનાશાહી હવે નહીં ચલાવી લેવાય!
@sanghaviharsh @CMOGuj @Bhupendrapbjp @GsssbOfficial
#CCE #GSSSB #cceresult #WeWantRawMarks #fixpay
યુવાનોના ભવિષ્યની રાખ પર તમારી સત્તાના મહેલ ક્યાં સુધી ચણશો?
આ કોઈ સામાન્ય ભૂલ નથી,આ ગુજરાતના ભણેલા-ગણેલા યુવાનોના ભવિષ્ય સાથે કરવામાં આવેલો ભયંકર દ્રોહ છે! @sanghaviharsh સાહેબ અને @CMOGuj,તમે યુવાનોના આ અવાજને કચડવાની કે નજરઅંદાજ કરવાની ભૂલ બિલકુલ ન કરતા.
#cceresult #fixpay
@sanghaviharsh @CMOGuj જો તમારામાં સહેજ પણ ગટ્સ કે નૈતિકતા હોય, તો તાત્કાલિક બહાર આવીને પુર્ણ પરિણામ અપાવો!
બાકી ઘડો એવો ભરાયો છે કે ૨૦૨૭માં સત્તા પરથી ક્યાં ગાયબ થઈ જશો એ ખબર પણ નહીં પડે!
અમને ન્યાય જોઈએ છે,શાસકોની આ ભયંકર મનમાની સામે હવે આરપારનું જંગ છે!
@sanghaviharsh @Bhupendrapbjp #CCE #cceresult
We don't need politicians who only show up for photo-ops.
We need leaders who will fight for our future!
@RahulGandhi @INCGujarat @INCIndia
#CCE #GSSSB #cceresult #WeWantRawMarks #GujaratYouthDemandjustice #IncompetentOpposition #WakeUpOpposition
@RahulGandhi @INCIndia @INCGujarat If you cannot stand with the youth during the biggest crisis of their lives,you are practically handing over 2027 on a silver platter.
Think about It. @RahulGandhi @INCIndia @INCGujarat @shaktisinhgohil @jigneshmevani80 #cce #congresa
@RahulGandhi @INCIndia @INCGujarat This absolute silence reveals a complete failure of leadership.
The Gujarat Congress unit needs immediate structural reform and new faces who actually care about the students.
@RahulGandhi @INCIndia @INCGujarat #CCE #CCE_RESULT_DECLARE #cceresult
@RahulGandhi you must step in and hold your state leaders accountable.
The youth of Gujarat will no longer tolerate an inactive and invisible opposition!
@INCIndia
@INCGujarat
#CCE #GSSSB #cceresult #WeWantRawMarks #GujaratYouthDemandjustice
The youth of Gujarat are completely devastated by the total lack of transparency and severe anomalies in the recent CCE exam results by #GSSSB. It is deeply disappointing to see that @INCGujarat has completely failed to stand in active support of the youth on this critical issue.
There is an urgent need for a massive overhaul and structural reform within the Gujarat Congress leadership.
@RahulGandhi @INCIndia @INCGujarat @shaktisinhgohil @jigneshmevani80 #congress #CCE_RESULT_DECLARE #cceresult
The youth of Gujarat are completely devastated by the total lack of transparency and severe anomalies in the recent CCE exam results by #GSSSB. It is deeply disappointing to see that @INCGujarat has completely failed to stand in active support of the youth on this critical issue.
શું સત્તાના બંધ બારણે બેઠેલા અધિકારીઓને લાખો પરિવારોના ભવિષ્યની કોઈ ચિંતા જ નથી?
આ આક્રોશને કમજોર સમજવાની ભૂલ ન કરતા,આ તો માત્ર શરૂઆત છે!
ઘડો હવે ભરાઈ ગયો છે.🙏
મનમાની ઘણી કરી લીધી,Enough Is Enough.
Ok.🙏 I hope.....
@GsssbOfficial #CCE_RESULT_DECLARE #cceresult #cce
જો ગૌણ સેવા પસંદગી મંડળ એવું વિચારતું હોય કે યુવાનો થોડા દિવસોમાં થાકીને બેસી જશે,તો એ તમારી મોટી ભૂલ છે!
પરિણામ જાહેર થયાને દિવસો વીતી ગયા છતાં પણ મંડળ મૌન કેમ છે?
આ અહંકાર અને ઉમેદવારો પ્રત્યેની ઉદાસીનતા હવે સહન શક્તિની બહાર છે.
બાકી તૈયાર રહેજો.🙏 @GsssbOfficial #cceresult
જો ગૌણ સેવા પસંદગી મંડળ એવું વિચારતું હોય કે યુવાનો થોડા દિવસોમાં થાકીને બેસી જશે,તો એ તમારી મોટી ભૂલ છે!
પરિણામ જાહેર થયાને દિવસો વીતી ગયા છતાં પણ મંડળ મૌન કેમ છે?
આ અહંકાર અને ઉમેદવારો પ્રત્યેની ઉદાસીનતા હવે સહન શક્તિની બહાર છે.
બાકી તૈયાર રહેજો.🙏 @GsssbOfficial #cceresult
@parth_20_02 સાચી વાત છે.
ગૌણ સેવા પસંદગી મંડળે આત્મમંથન કરવાની જરૂર છે.
સમય રહેતા કરી લેશો તો સારું રહેશે તમારાં માટે જ બાકી..🙏
અપારદર્શીતા બિલકુલ ચલાવી લેવામાં હવે નઈ આવે.
જે ધંધા છે એ બંધ કરી દેજો.🙏 @GsssbOfficial #cce #CCE_RESULT_DECLARE #cceresult
@parth_20_02 સાચી વાત છે.
ગૌણ સેવા પસંદગી મંડળે આત્મમંથન કરવાની જરૂર છે.
સમય રહેતા કરી લેશો તો સારું રહેશે તમારાં માટે જ બાકી..🙏
અપારદર્શીતા બિલકુલ ચલાવી લેવામાં હવે નઈ આવે.
જે ધંધા છે એ બંધ કરી દેજો.🙏 @GsssbOfficial #cce #CCE_RESULT_DECLARE #cceresult
શું વિપક્ષ પોતાની અસલી જવાબદારી ભૂલી ગયો છે?
@AmitChavdaINC @shaktisinhgohil @jigneshmevani80 @isudan_gadhvi @INCGujarat @AAPGujarat @Gopal_Italia
#CCE #GSSSB #cceresult
જો અત્યારે યુવાનોની પડખે ઊભા રહેવાની હિંમત ન હોય,તો ૨૦૨૭માં પરિવર્તનના ખોટા ગતકડાં બંધ કરજો.
અમને રસ્તા પર ઉતરીને ન્યાય અપાવે તેવો મજબૂત વિપક્ષ જોઈએ છે.
જાગો નહીંતર ગુજરાતના યુવાનો ૨૦૨૭માં તમને ક્યાંયના નહીં રાખે!
@RahulGandhi
@AmitChavdaINC @shaktisinhgohil @jigneshmevani80 #cce
શું વિપક્ષે ૨૦૨૭ની આશા સાવ છોડી દીધી છે?
પરિવર્તનની મોટી-મોટી વાતો કરનારો આખો વિપક્ષ યુવાનોનાં ભવિષ્ય સાથે ભયંકર અન્યાય થઈ રહ્યો છે છતાં પણ મોઢામાં મગ ભરીને કેમ બેઠા છે?
@RahulGandhi #CCE
#gsssb #cceresult @AmitChavdaINC @shaktisinhgohil @jigneshmevani80 @INCGujarat
યુવાનોના ભવિષ્યનો સવાલો હોય ત્યારે પણ જો તમે આંદોલન ન કરી શકો,તો ડૂબી મરવું જોઈએ આવી નેતાગીરીને.
ચૂંટણી વખતે મત માંગવા યુવાનો યાદ આવે છે,આજે જ્યારે યુવાનો મુશ્કેલીમાં છે ત્યારે બધા મોઢા છુપાવીને બેઠા છો!
કાન ખોલીને સાંભળી લો,આ આંધળો-બહેરો વિપક્ષ બિલકુલ મંજૂર નથી!
@INCGujarat #cce
શું વિપક્ષે માત્ર એસી ઓફિસોમાં બેસીને તમાશો જોવાનો છે?
ગુજરાતના યુવાનો પરિણામોના નોર્મલાઈઝેશનના નામે પાયમાલ થઈ રહ્યા છે અને કોંગ્રેસના તમામ પ્રમુખ,કાર્યકારી પ્રમુખ અને નેતાઓ મૌન ધારણ કરીને બેઠા છે!
રસ્તા પર ઉતરીને @GsssbOfficial નો ઘેરાવ કરવાની તમારી હિંમત કેમ નથી ચાલતી?
#CCE
શું વિપક્ષે શાસક પક્ષ સામે આત્મસમર્પણ કરી દીધું છે?
જ્યારે પણ ગુજરાતના યુવાનો સાથે અન્યાય થાય છે કે પરિણામોમાં ગોટાળા થાય છે,ત્યારે ઉમેદવારો એકલા જ કેમ રસ્તા પર ઉતરીને કે ડિજિટલ આંદોલન કરીને એકલા લડવું પડે છે? જો વિપક્ષનું કામ શું છે?
તો પછી તમે કઈ વાતની રાહ જોઈ રહ્યા છો?
#CCE
જ્યારે યુવાનોના ભવિષ્ય સાથે ભયંકર ગાફલા થઈ રહ્યા છે,ત્યારે તમારે ગૃહમાં અને રસ્તા પર અવાજ ઉઠાવવો જોઈએ કે નહીં?
વિપક્ષનાં નેતાઓ આજે યુવાનોના હક માટે કેમ મૌન છે?
અમને આવા નબળા અને શાંત વિપક્ષની બિલકુલ જરૂર નથી,જે યુવાનોના હક માટે લડી ન શકે! @shaktisinhgohil @jigneshmevani80
ગુજરાતમાં વિપક્ષ છે કે નહીં?
લાખો યુવાનો ડિજિટલ આંદોલન ચલાવી રહ્યા છે,પણ વિપક્ષના નેતાઓ ક્યાં છુપાયા છે?
ગુજરાતમાં વિપક્ષ હોય એવું બિલકુલ લાગતું નથી!
જો તમે જીવતા હો,તો તમને ગુજરાતના યુવાનો સાથે શું થઈ રહ્યું છે તે કેમ દેખાતું નથી?
શું તમારી કોઈ સામાજિક કે રાજકીય જવાબદારી નથી?
હજારો ઉમેદવારોના ભવિષ્ય સાથે આવી ગંદી રમત રમીને,તેમના સપનાઓ રોળીને તમને રાત્રે ઊંઘ કઈ રીતે આવે છે?
શું તમને ઈશ્વરનો કે કાયદાનો બિલકુલ ડર નથી લાગતો ?
તમારો ઉદેશ્ય ઉમેદવાર લક્ષી તો નથી જ.🙏
કોણ છે આ બધાં પાછળ જવાબદાર? @GsssbOfficial
#cce #gsssb #cceresult #CCE_RESULT_DECLARE
@GsssbOfficial જો કશું જ ખોટું નથી થયું,તો પછી Raw માર્ક્સ જાહેર કરવામાં પેટમાં કેમ દુખે છે? @GsssbOfficial
ક્યાં સુધી મનમાની ચલાવશો?
ઉંઘ તમને કઈ રીતે આવે છે?
તમને બિલકુલ ડર નથી લાગતો?
#gsssb #cce #cceresult #gujarat #exam
@GsssbOfficial જો કશું જ ખોટું નથી થયું,તો પછી Raw માર્ક્સ જાહેર કરવામાં પેટમાં કેમ દુખે છે? @GsssbOfficial
ક્યાં સુધી મનમાની ચલાવશો?
ઉંઘ તમને કઈ રીતે આવે છે?
તમને બિલકુલ ડર નથી લાગતો?
#gsssb #cce #cceresult #gujarat #exam
ઉમેદવારોના અસલી ગુણ છુપાવીને આખરે કોને ફાયદો પહોંચાડવાની કોશિશ થઈ રહી છે ?
નોર્મલાઈઝેશનના આંકડાઓની માયાજાળ પાછળ કયો ખેલ ખેલાઈ રહ્યો છે તે હવે ગુજરાતના યુવાનો સારી રીતે સમજી રહ્યા છે!
તમારી અસ્પષ્ટ નીતિઓ અને ગુપ્ત ગણતરીઓ શંકા જન્માવે છે. @GsssbOfficial #cceresult #CCE #result
ડિજિટલ પરીક્ષાના નામે માત્ર છેતરામણી થઈ રહી છે!
જ્યારે પેપરમાં ભૂલો,સમયસર સાચું પરિણામ આપી શકતા નથી,ત્યારે ગુપ્ત ફોર્મ્યુલા પાછળ સંતાવવાનો શો મતલબ ?
કોને લાભ કરાવી રહ્યા છો?
સ્પષ્ટ જણાવો.
@GsssbOfficial @CMOGuj @Bhupendrapbjp
#CCE #GSSSB #cceresult #WeWantRawMarks #CCE_Result
Last Seen Hashtags on Sotwe
liseliİfşa
Seen from Germany
SoftTits
Seen from France
Vedallacheruvu
Seen from United States
omegle()************************************
เย็ดแม่ยาย
Seen from Thailand
lylia
Seen from Philippines
suriyapraba
Seen from India
tsgirl
Seen from Turkey
gaypalembang
Seen from Germany
MariaRobotnik
Seen from Ukraine
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers
