Deeply grateful to Dr. Kiran Bedi Ma’am for acknowledging the initiatives of Chhotaudepur District Administration.Her recognition inspires me to continue working with greater purpose,courage and commitment towards meaningful change.
@CMOGuj@InfoGujarat#KiranBedi#Inspiration
कल, 3 जनवरी, एक ऐतिहासिक अवसर का साक्षी बनेगा.
सुबह 11 बजे, Grand International Exposition of Sacred Piprahwa Relics का उद्घाटन नई दिल्ली में होगा. दिल्ली के राय पिथोरा सांस्कृतिक परिसर के इस अद्वितीय प्रदर्शनी में आप पिपरहवा के पवित्र अवशेष देख सकते हैं, जो 127 वर्ष बाद पुनः भारत लाए गए.
ये सूचना प्रधानमंत्री @narendramodi के X हैंडल पर उपलब्ध है.
#Piprahwa उत्तर प्रदेश में स्थित ए��� ऐतिहासिक स्थल है, जहां 1898 में भगवान बुद्ध से जुड़े पवित्र अवशेष खोजे गए थे. ब्रिटिश अधिकारी विलियम क्लैक्सटन पेप्पे ने यहां खुदाई की, जिसमें हड्डियों के ��ुकड़े, क्रिस्टल के ताबूत, सोने के आभूषण और अन्य धार्मिक चढ़ावे मिले.
एक ब्राह्मी लिपि का शिलालेख मिला, जिसमें इन अवशेषों के सीधे भगवान बुद्ध से संबंधित होने की बात कही गई है और यह उल्लेख है कि इन्हें शाक्य वंश ने स्थापित किया था.
#PiprahwaRelics को भारत सरकार ने ‘AA’ पुरावशेष के रूप में वर्गीकृत किया है, जिससे इसे राष्ट्रीय कानून के तहत उच्चतम स्तर की सुरक्षा प्राप्त है और बेचने या हटाने पर रोक है.
Tomorrow, 3rd January, is a very special day for those passionate about history, culture and the ideals of Bhagwan Buddha.
At 11 AM, the Grand International Exposition of Sacred Piprahwa Relics related to Bhagwan Buddha, ‘The Light & the Lotus: Relics of the Awakened One’, will be inaugurated at Rai Pithora Cultural Complex in Delhi.
This Exposition brings together:
The Piprahwa relics repatriated after more than a century.
Authentic relics and archaeological materials from Piprahwa that are preserved in the collections of the National Museum, New Delhi and the Indian Museum, Kolkata.
સુરત:પોલીસ કમિશ્નર કચેરી ખાતે પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં યોજાયી પીપિંગ સેરેમની..DIG (Deputy Inspector General of Police) તરીકે પ્રમોશન મેળવનાર IPS ડો.કરનરાજ વાઘેલાને સુરત પોલીસ તરફથી હાર્દિક શુભકામનાઓ.
@GujaratPolice@CMOGuj@dgpgujarat@sanghaviharsh
I would like to oppose the introduction of the proposed bill, the VB–G RAM G Bill, which represents a deeply regrettable and retrograde step for our nation and for our nation’s commitment to the welfare of its most vulnerable citizens.
My first objection, as with others, is the ill-advised decision to remove the name of the Father of the Nation, for the reasons already stated, which I will not repeat. But this is not merely an administrative tweak; it is an assault on the very spirit and philosophical foundation of this crucial programme.
Mahatma Gandhi’s vision of Ram Rajya was never a purely political project. It was a socio-economic blueprint rooted in the empowerment of villages, and his unwavering faith in Gram Swaraj was central to that vision. The original Act, by bearing his name, acknowledged this profound connection—that true employment guarantee and upliftment must flow from the grassroots, embodying his principle of placing the last person first. To remove the name of Mahatma Gandhi is to strip the bill of its moral compass and historical legitimacy.
We must also seriously question the financial restructuring proposed in the bill. The proposal to impose 40 per cent of the financial burden directly on state governments is not merely fiscally irresponsible; it is a measure that threatens to make the entire programme unviable. This sudden and massive shift in liability will inevitably make implementation impossible for poorer states. It will lead to delays in wage payments, a reduction in the number of workdays, and ultimately the destruction of the scheme itself. This is a clear violation of fiscal federalism, which is why I believe we lack the legislative competence to undertake such a change.
Finally, the bill makes the scheme contingent upon executive notification, allowing the Union to decide when and where it will operate. This fundamentally alters the very nature of the programme.
: @ShashiTharoor ji in Lok Sabha
मैकाले की जिस नीति ने भारत में मानसिक गुलामी के बीज बोए थे, उसे आने वाले 10 वर्षों में हमें पूरी तरह से समाप्त करना है। इसको लेकर 140 करोड़ देशवासियों से मेरी यह विनती...
#HTLS2025
ઊંચે ઉડનાર ગરુડ પોતાનો માળો સૌથી ઊંચી જગ્યાએ જ બાંધવાનું પસંદ કરે છે. ગરુડ બચ્ચાંઓને ગળથૂથીમાં જ કોઈ વાચાળ અને સમાધાનકારી ડરપોક પક્ષી ગૉસિપનું ગ્રાઇપવૉટર ના પીવડાવી દે તેથી એ વિશેષ તકલીફો સહન કરીને પણ બચ્ચાંઓને અલગ રીતે ઉછેરે છે.
— દીપક મેઘાણી ('પર્ણકિનારી'માંથી)
નાગરિકોની સુરક્ષામાં નિષ્ફળતાની જવાબદારી કોણ લેશે?
કડક સુરક્ષાની વાતો વચ્ચે વારંવાર આવા હુમલા કેમ થઇ રહ્યાં છે?
જવાબદેહીની વાત કોઈના પર દોષારોપણ નથી પણ દેશના નાગરિકોનો હક છે એમને ન્યાય, સુરક્ષા મળે. સત્ય એમના સુધી પહોંચે. કોઈ સવાલ પૂછે તો એના પર તૂટી પડતાં લોકો એ જ સિસ્ટમનો ભાગ છે જેમને વાસ્તવમાં સુરક્ષાની કોઈ ફીકર નથી.
#Redfort #Delhiblast
દુનિયા તમને નંગ ગણીને બેરંગ બનાવવા મથતી રહેશે, તમારે નંગ બની રહેવું. અન્યોને તમારું અનન્યપણું નડશે કદાચ, પણ તેથી ખુદને અન્યાય કરીને ��નન્યપણું ગુમાવી દેવું અને અન્યોની ફાંકાફોજમાં સમાઈ જવું, એ જળસમાધિ નથી પણ ગટરસમાધિ છે.
— દીપક મેઘાણી ('પર્ણકિનારી'માંથી)
મજબૂત માણસમાં પણ તિરાડો પડે છે, મજબૂત માણસની આંખમાં પણ ક્યારેક ખારા પાણીની પાતળી સપાટી ચળકી જાય છે, પણ મજબૂત માણસની મજબૂતીનું રહસ્ય પોતાનું સમારકામ જાતે કરવાની જાતે જ શીખેલી આવડતનું છે.
— દીપક મેઘાણી ('પણછલય'માંથી)
સરકારી મેડિકલ કોલેજ, કોટ્ટાયમ ખાતે ડૉ. વિનિતા અને તેમની સમર્પિત ટીમે પ્રથમ વખ�� ભારતમાં કોઈપણ સરકારી મેડિકલ કોલેજમાં ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ (પ્રત્યારોપણ) સફળતાપૂર્વક કરીને ઇતિહાસ રચ્યો છે.
- અગાઉ આવું ટ્રાન્સપ્લાન્ટ માત્ર પ્રાઈવેટ ક્ષેત્રની મોટી હોસ્પિટલમાં અને AIIMS ખાતે થયેલ છે.
- 27 વર્ષીય સ્ત્રી કે જેના બંને ફેફસાં એક રોગથી ખરાબ થઈ ગયા હતા તેને આનાથી નવું જીવન મળ્યું છે.
- હોસ્પિટલે એક જ દિવસે એક જ દાતા પાસેથી ત્રણ મુખ્ય અંગ ટ્રાન્સપ્લાન્ટ - હૃદય, ફેફસાં અને કિડની - સફળતાપૂર્વક અન્ય જરૂરિયાત મંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યા.
- આ ભારતમાં પહેલી વાર છે જ્યારે કોઈ સરકારી હોસ્પિટલે આ સ્કેલનું ટ્રિપલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પ્રાપ્ત કર્યું છે.
- હૃદય અને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટની સર્જરી પ્રખ્યાત કાર્ડિયોથોરાસિક નિષ્ણાત અને હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ, ડૉ. ટી.કે. જયકુમાર દ્વારા કરવામાં આવી હતી.
- આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ જાહેર આરોગ્યસંભાળ માટે એક નવા યુગની શરૂઆત કરે છે, જે દર્શાવે છે કે વિશ્વસ્તરીય, જીવનરક્ષક પ્રક્રિ��ાઓ હવે સરકારી ક્ષેત્રમાં પણ શક્ય છે.
#lungtransplant #medical #india