રાજ્ય સરકારના સમગ્ર વહીવટને ડિજિટલ કરવાના અભિગમને સાર્થક કરવા દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતો દ્વારા આવકનુ પ્રમાણપત્ર ,જન્મ તથા મરણના દાખલા ઇ સાઇન દ્વારા કાઢી આપવામાં આવે છે.
જો તમારા બાળકો ધોરણ ૧ થી ૫ માં ભણતા હોય તો અને તો જ આ લેખ વાંચવો..
૧) ��ોજ રાત્રે સૂતી વખત ઘડિયા બોલાવો. બાળકોનું ગણિત કાચું હોવાનું મુખ્ય કારણ એ છે કે આપણા બાળકોને સારી રીતે ઘડિયા આવડતા જ નથી. કેટલાક વર્ષો પહેલા શાળાની અંદર સરેઆમ ઘડિયા બોલાવવામાં આવતા હતા. આજે ઘડિયા મોઢે
1/9
સુરેશ દલાલનાં એક લેખમાં સરસ વાક્ય હતું..
તમારી હયાતિમાં તમારી પત્નીને વિધવા બનવાનું શીખવો.
પ્રથમ દ્રષ્ટિએ વાક્ય આકરું લાગે પણ સુરેશ ભાઈએ લેખમાં વિશ્લેષણ કરતાં લખ્યું છે કે..
અચાનક જ એક દિવસ પતિનું મૃત્યુ થાય છે. ભારતીય સમાજ વ્યવસ્થા પુરુષ પ્રધાન હોવાથી બેંક,વીમા,દસ્ત��વેજ,
1/7
તમારા વિસ્તારની ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં કયા વર્ષમાં કેટલું કામ થયું છે? ક્યાં કેટલો ખર્ચ થયો? વિગેરે વિગતો આ લીંક પર ક્લિક કરી. ત્રણ સરળ સ્ટેપ ફોલો કરીને જાણો. અને જો કોઈ કામ કે ફંડની ફાળવણી સામે સવાલ હોય તો જે-તે પંચાયતને પૂછો.
https://t.co/cG0DeUVUNd