@vijayrupanibjp@bhikhubhaidbjp@narendramodi સરસ.... કેહવાનું ફકત એટલું જ કે નવા નવા જોબકેન્દ્રો શરૂ કરીને તેનું લોકાર્પણ કરો ની સાહબ જી..... જેથી કરીને આમ જનતા ફાઇવ સ્ટાર હોટેલ માં જમી શકે અને એક્વાટિક ગેલેરી તેમજ રોબોટિક ગેલેરી હરી ફરી શકે.....ખરું ને....?