स्वराज के लिए लड़ने की प्रेरणा देने वाले महान महान स्वतंत्रता सेनानी और समाजसुधारक 'लोकमान्य' बाल गंगाधर तिलक जी एवं अमर शहीद, महान क्रांतिकारी चंद्रशेखर आज़ाद जी की जयंती पर कोटि-कोटि नमन।
Think of Investments, think of ShareDotMarket.
We have it all, be it F&O, Intraday, Equity Delivery & more.
Open a Demat A/c today & get 0 Brokerage* on F&O and Equity.
Download the app/visit our website & start investing!
#ShareDotMarket
Union Finance Minister Smt. @nsitharaman ji reaches Rashtrapati Bhawan and seeks nod of President Smt. Droupadi Murmu for the Budget 2024.
#BudgetForViksitBharat
લોકશાહીના મહાપર્વમાં આણંદ લોકસભાના ઉમેદવાર શ્રી મિતેષભાઇ પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહ પરિવાર મતદાન કર્યું.
તમે પણ તમારા મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરો.
This World Thalassaemia Day, let's raise awareness about this genetic disorder and extend our support to those battling it.
Together, we can work towards better treatment options and a brighter future for those affected.
#WorldThalassaemiaDay
મેં તો મતદાન કરી મારી જવાબદારી પૂર્ણ કરી. શું તમે મતદાન કર્યું? 🗳️
ભારતને વિકસિત બનાવવા 100% મતદાન કરીયે તથા કરાવીએ.
#LokSabhaElection2024#Gujarat#Vadodara
જય હો....
ગાંધીનગર ખાતે ગરબા મહોત્સવમાં ૫૧,૦૦૦ દીપની માતાજીની મહાઆરતીમાં આ દીવાઓ વડે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ માટે લોકોનો અપ્રતિમ સ્નેહ અને આદર એ એમના રાષ્ટ્ર પ્રીતિ અને તેના માટે અથાગ પુરુષાર્થની સાર્થકતાનું વર્ણન કરે છે !