ઉપલેટા તાલુકાના સંધી કાલરીયા,નવા કાલરીયા તેમજ જામટીંબડી PMAY-G ના ચાલું આવાસ,અધૂરા આવાસના લાભાર્થી ની રૂબરૂ મુલાકાત કરી અધૂરા આવાસ વહેલી તકે પૂર્ણ કરવા સૂચના આપેલ...@UpletaTdo@DDORAJKOT1@DrdaRajkot
આવો, આંગણથી લઈને ભારત સુધી સ્વચ્છતાથી જ્યોત પ્રગટાવીએ !
૨જી ઓક્ટોમ્બરનાં રોજ ઉપલેટા તાલુકા મેરવદર ગામે તાલુકા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમાં તાલુકા પંચાયતના પ્રમુખ ,અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ ની હાજરી માં સ્વચ્���તા કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી.@DDORAJKOT1
@UpletaTdo
"#સ્વચ્છતા_હી_સેવા" આજે ઢાંક ગામે 1 ઓક્ટોબર સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજ રોજ ઉપલેટા તાલુકાના ઢાક ગામમાં મુંજેશ્વર વાવ ખાતે "સ્વચ્છતા હી સેવા" એક કલાક શ્રમદાન કાર્યક્રમમાં માન. પ્રાંત અધિકારી સાહેબ, મામલતદારશ્રી,TDO સાહેબશ્રી, પ્રમુખશ્રી, પૂર્વ પ્રમુખશ્રી ગામનાં લોકો ઉપસ્થિત રહ્યા
ઉપલેટા તાલુકાના કોલકી ગામના બહેનો એન. આર. એલ. એમ યોજના અંતર્ગત નવા મંડળની રચના કરે તથા બહેનો બચત અને યોજનાનો લાભ લઈ આજીવિકાલક્ષી પ્રવુતિઓ શરુ કરે તે હેતુસર આજ રોજ કોલકી ગામે મીટીંગનું આયોજન કરવામાં આવેલ. @RajkotDdo@CollectorRjt @RajkotDlm @UpletaTdo
આજ રોજ સ્વચ્છતા હિ સેવા પખવાડિયાની ઉજવણી અન્વયે ઉપલ���ટા તાલુકાના વાડલા ગામે સ્વચ્છ ભારત મિશન અને એન.આર.એલ એમના બહેનો દ્વારા સ્વચ્છતા, શાળામાં સફાઈ, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વનીકરણ, ભીત સુત્રો ની કામગીરી કરવામાં આવી.
" સ્વચ્છતા હી સેવા " 2023 અંતર્ગત ઉપલેટા તાલુકાના સાજડિયાળી ગામમાં વનીકરણ કરવામાં આવ્યું, શાળામાં ચિત્ર સ્પર્ધા તેમજ ગામમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.