બ્રિટનની વડાપ્રધાને જનતાને આપેલા વચનો ન પુરા કરી શકતા 46 દિવસમાં નૈતિકતા ના ધોરણે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું
આપણા દેશમાં નૈતિકતા કોઈ નેતામાં જોવા મળતી નથી, ભ્રષ્ટાચાર ના કેસ, હત્યા અપહરણના કેસ હોય તેમ છતાં ખુરશી ના છુટે
પ્રજાને આપેલા વાયદા પુરી કરવાની વાત તો દૂર રહી 🤔
रोज सुबह एक वृद्घा बंदरों को रोटी देती थी. बीमार होने की वजह से दो दिन रोटी नहीं दे पाई तो बंदर उनका हाल जानने के लिए उसके पास आए.
दिल को छूने वाले क्षण.❤️
IAS are behaving like the Lord Falklands of modern India. Transfer order issued to doctor in Uttarakhand after she protests against abusive behaviour by IAS Pankaj Pandey’s wife. Dr Uniyal has tendered her resignation.