WE WANT OPS
જેની ઉપર ખાસ એવી આશા હતી એવા બંને સંઘના અધ્યક્ષ પાણીમાં બેસી ગયા હોવા છતાં પણ OPS મેળવવા ની લડત હજુ પણ ચાલુ જ છે મિત્રો સિદ્ધપુર તાલુકાના BRC બેન શ્રી તેમજ સાથી શિક્ષક મિત્રો..... Salute🙏🙏🙏🙏🙏🙏🙏
આખા ગુજરાત રાજ્ય ના કર્મચારીઓની વ્યથા પુરાની પેન્શન યોજના સંપૂર્ણ ફરી ચાલુ કરાવવા માટે અનીતા બેન પોતાનું સર્વસ્વ અર્પણ કરી રહ્યા છે મિત્રો... અનીતાબેન ની પડખે ઊભા રહી, જૂની પેન્શન યોજના ની લડત માટે ટેકો આપો મિત્રો, હજુ પણ સમય છે.. જાગો અને જાગો. જાગો મિત્રો..
#WeWantOPS
કર્મચારી સરકાર નો સેવક છે તો નિવૃત્તિ સમયે હર વ્યક્તિને પેન્શન આપવાનો અધિકાર અનુચ્છેદ 31 ( 1) માં આપેલો છેઃ
" પેન્શન કોઈ દાન નથી
પરંતુ જીવન નો આધાર સ્તંભ છેઃ "
#WeWantOPS
#RestoreOldPension
For the restoration of the old pension scheme, all the working class of the country should unite and continue the continuous struggle, one day there will definitely be success.
"ONE DEMAND"
"OLD PENSION"
#RestoreOldPension#NPS_QUIT_INDIA@PMOIndia
#NPS_QUIT_INDIA#RestoreOldPension .NPS go back People will come in government jobs only when their old age is secure the government should guarantee the security of our old age and the solution is Old Pension Scheme. need a restore old pension
#RestoreOldpension#NPS_QUIT_INDIA