प्रकृति का संरक्षण केवल एक जिम्मेदारी नहीं, बल्कि आने वाली पीढ़ियों के प्रति हमारा कर्तव्य है।
आइए, पर्यावरण संरक्षण को जनआंदोलन बनाते हुए अधिक से अधिक वृक्षारोपण करें और हरित, स्वस्थ एवं समृद्ध भारत के निर्माण में अपना योगदान दें।
#WorldEnvironmentDay#MissionLiFE#GoGreen
⭕ આરોગ્ય વિભાગ દ્વારા કિશોરો, યુવાનો અને સગર્ભા સ્ત્રીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આશા વર્કર્સ અને આરોગ્યકર્મીઓ દ્વારા શેરી નાટકો, પોસ્ટર્સ અને સેમિનાર દ્વારા આ ગંભીર બીમારી અંગે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.
થેલેસેમિયાએ લોહીમાં થતી વંશાનુક્રમિક ખામી છે.
રાજ્યના તમામ નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને ખાસ કરીને યુવાનો ‘થેલેસેમિયા મુક્ત ગુજરાત’ અભિયાનમાં સહભાગી બને અને પોતાનો ટેસ્ટ કરાવી સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરે તેવી અપીલ કરું છું.
ગરમી વધે છે, સાવચેતી પણ વધારવી જરૂરી છે
હીટ સ્ટ્રોક એક ગંભીર સ્થિતિ છે પરંતુ યોગ્ય કાળજી અને સરળ આદતો દ્વારા તેને ટાળી શકાય છે. પૂરતું પાણી પીવો, બપોરના તાપથી બચો અને શરીરને ઠંડું રાખો.
ગરમીમાં સાવચેતી એ જ સુરક્ષા છે.
#sunstroke#sunstrokeawareness#sunstrokeprevention
અંગદાન અને પેશીદાનનો સેવાયજ્ઞ: સિવિલ હોસ્પિટલના માધ્યમથી અનેક દર્દીઓને નવજીવન
એક અઠવાડિયું, બે મહાદાન: ચાર જિંદગીઓને નવજીવન અને બેને મળશે દ્રષ્ટિની ભેટ
@prafulpbjp@RajeevTopno@RajivTopno@joshirakesh2016
Cervical cancer is preventable.
HPV vaccination for young girls and regular screening for women ensure early protection and early detection, reducing risk and strengthening women’s health.
Protect early, screen regularly, and stay one step ahead.
#CervicalCancerPrevention
#CervicalCancer
દીકરીના સુરક્ષિત ભવિષ્ય માટે HPV રસી અપાવો!
સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ મેળવવા ૯ થી ૧૪ વર્ષની દીકરીઓ માટે આ રસી શ્રેષ્ઠ છે. અફવાઓ પર ધ્યાન ન આપો અને આજે જ સરકારી હોસ્પિટલના ડૉક્ટરની સલાહ લો.
#HPVVaccine#WomenHealth#Gujarat#CervicalCancerAwareness
🔸ભારતે 14 વર્ષ અને તેથી વધુ ઉંમરની 1.15 કરોડ છોકરીઓ માટે રાષ્ટ્રવ્યાપી મફત HPV રસીકરણ શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય સર્વાઇકલ કેન્સરને રોકવાનો છે, જે દેશની સ્ત્રીઓમાં બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે
🔸ગાર્ડાસિલ-4 ની એક માત્રા સર્વાઇકલ કેન્સર માટે જવાબદાર HPV પ્રકારો સામે 93-100% અસરકારક છે
🔸આ પહેલ સાથે, ભારત 160 થી વધુ દેશોમાં જોડાયું જેમણે તેમના રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમોમાં HPV રસીનો સમાવેશ કર્યો છે, જે સર્વાઇકલ કેન્સરને દૂર કરવાના વૈશ્વિક ધ્યેય તરફ પ્રગતિ કરી રહ્યું છે
#CervicalCancer
@MoHFW_INDIA
સર્વાઇકલ કેન્સરથી દીકરીને બચાવીએ, સમયસર HPV રસી મુકાવીએ; રાજ્ય સરકાર દ્વારા અંદાજે 5.50 લાખ કિશોરીઓને રસી આપવાનું લક્ષ્ય...
14 વર્ષની દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપવા સરકારના અભિયાનમાં જોડાવવા વાલીઓને જાહેર અપીલ; વિશ્વના 100થી વધુ દેશોમાં સ્વીકૃત HPV રસી દીકરીઓ માટે સંપૂર્ણ સુરક્ષિત હોવાનું નિષ્ણાત ડોક્ટર્સનો મત...
ગર્ભાશયના મુખના કેન્સર સામે લડવા માટેની આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત અને દીકરીઓને જીવલેણ કેન્સરથી બચાવવા માટે અનિવાર્ય હોવાનું GCRIના નિષ્ણાત તબીબોએ જણાવ્યું...
આ કેન્સર માટે મુખ્યત્વે HPV 16 અને 18 પ્રકારના વાયરસ જવાબદાર છે. 14 વર્ષની વયે આપવામાં આવતી આ રસી આ વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં સૌથી વધુ અસરકારક સાબિત થાય છે...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગ્લોબલ એડવાઈઝરી કમિટીએ સ્પષ્ટ કર્યું છે કે HPV રસી અને વંધ્યત્વ અથવા અન્ય ગંભીર આડઅસરો વચ્ચે કોઈ જ કારણભૂત સંબંધ નથી; રાજ્ય સરકાર આ રસી વિનામૂલ્યે આપી રહી છે...
#CervicalCancerVaccination #HPVvaccination #cervicalcancer