સંસ્થા દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જરૂરીઆત મંદ વિધાથીર્ઓ ને કુલ ૫૭૨ સ્વેટર વિતરણ કરવામાં આવ્યા.આ વર્ષે કંરજલી,કપરાડા તાલુકાનું,ગુજરાત બોર્ડર નું ગામ અને મોલવેરી, ગઢી પ્રાથમિક શાળા માં સ્વેટર અને ફુડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા આ પ્રોજેક્ટ માં સહભાગી દાતાશ્રીઓ નો ખુબ ખુબ આભાર.
https://t.co/sRj3W5kfjH
ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડ દ્વારા રજૂ થયેલ ભવ્ય નાટિકા હું વલસાડ છું માટે શાંત ચીત મન થી ૩૦ મિનિટ જોશો, તો આપને ખબર પડશે કે આ વ્યથા ફક્ત વલસાડ નીજ નથી,આ આખા વિશ્વ ની છે.
@GujForestDept@collectorvalsad@CMOGuj@InfoGujarat@PMOIndia
ઉમિયા શોશ્યલ ટ્રસ્ટ વલસાડદ્વારા તારીખ 30-06-24 ના રોજ કાંજણ રણછોડ વિદ્યાલક્ષ્મી કન્યા છાત્રાલય માં વિદ્યાર્થીનીઓને નોટબુક, નકશાપૂર્તિ, પ્રયોગપોથી, આલેખનપોથી, ચિત્રકામ ની નોટ, પાઉચ સેટ વગેરે વિતરણ સાથે મોટીવેશનલ સ્પીચ આપી વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.
સમાજ સેવા નો એક નવો પ્રયાસ
365 days Birthday celebration અંતર્ગત રક્તદાન ને પ્રોત્સાહન કરવા માટે પોતાના જન્મદિવસના દિવસે વલસાડ રક્તદાન કેન્દ્ર ઉપર બ્લડ ડોનેશન કરનાર ને યાદગીરી માટે આકર્ષક ગીફ્ટ આપવા માં આવશે.
નોંધ:રક્તદાન માટે 1 દિવસ પેહલા પીયૂષ સંતોકી ને નામ નોંધાવો 9824322107
માનવ આરોગ્ય સેવા કેન્દ્ર,પારડી દ્વારા ૬/૧૦/૨૩ ના રોજ કિલ્લા પારડી ખાતે રક્તદાન શિબિર આયોજકો નો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા,જેમાં ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડ નું ૧૫ મી ઓગસ્ટે ,એક જગ્યાએ 1 દિવસ માં 1501 બ્લડ બેગ એકત્ર કરી, જિલ્લામાં ઇતિહાસ રચવા માટે એવોર્ડ આપી બહુમાન કર્યું
આપણા યશસ્વી પ્રધાન મંત્રીશ્રી @narendramodi ના જન્મદિવસે,અમારી ટીમ અને જયંતીબેન દત્તા
સાથે કુદરતી સૌંદર્ય થી ભરપુર મામાભાચા આશ્રમશાળા ના વિધાર્થીઓ ને નાસ્તો,ફુડ પેકેટ ની સાથે કવિતા,રમત ગમત,વિધાર્થી જીવન ના મુલ્ય,રક્ષાબંધન નો મહત્વ,ગણિત ની ટિપ્સ સાથે,જાંબુ ના ૨૦૦ છોડ પણ રોપ્યા
ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ ના એક દાતાશ્રી તરફ થી સૂકો નાસ્તો અને ફૂડ પેકેટ મળયા હતા, મુખ્ય કન્યા શાળા વલસાડ અને વલસાડ પારડી પ્રાથમિક શાળા એમ બે સ્કૂલ ના અંદાજીત ૫૦૦ બાળકોને એ આપવા માં આવ્યા હતા.