Supporting MI since 1st season, because of Sachin Tendulkar, Continued to support because of Rohit Sharma. Now stopping Support due to Hardik Pandya become Captain. Never expected this from MI Management..U could not have done worst than this to MI Fan... Bye. @mipaltan@ImRo45
#4200_ItiGradepay
દેશના વિકાસ નાં ઘડતર માં તેમજ આત્મ નિર્ભર ભારત નું સ્વપ્ન પુરુ કરવા માટે તમામ પ્રકારના ઉદ્યોગો ને કુશળ કારીગર પૂરા પાડવાની જવાબદારી ITI નાં SI મિત્રો નાં શિરે છે.અને તેઓ પૂરેપૂરી લગન અને ખંત થી આ જવાબદારી નિભાવી રહ્યાં છે @CMOGuj@Nitinbhai_Patel@abpasmitatv
#4200_ItiGradepay
બિહાર દેશમાં આર્થિક રીતે પછાત ગણાય છૅ પણ તેમ છતાય ત્યાંનાં ઇન્સ્ટ્રકટરો ને 4200 ગ્રેડપે આપાય છૅ
પણ આપડું ગુજરાત જે કહેવામાં સમૃદ્ધ છૅ પણ ઇન્સ્ટ્રક્ટરો ને 2800 ગ્રેડપે છૅ. વૈચારિક રીતે પછાત કોણ છૅ એ વિચારવાની જરૂર છૅ.
@vijayrupanibjp@ShankersinhBapu@AAPGujarat
#4200_ItiGradepay
ભારત ના તમામ રાજ્યો કરતા આપડા સમૃદ્ધ ગુજરાત મા સૌથી ઓછો ગ્રેડ પે છે.સૌથી વધારે કામગીરી ગુજરાત ના આઈ.ટી.આઈ.ના ટેક્નિકલ કર્મચારીઓ એ કરી બતાવી છે જેમાં મુખ્યમંત્રી એપરેનટીસ યોજના તથા લાઇસન્સ..તેમ છતાં #હળહળતો અન્યાય we want @vijayrupanibjp@Nitinbhai_Patel
#4200_ItiGradepay અમારી લડતમાં સમાન કામ.સમાન વેતનને ધ્યાનમાં લઇને સરકારશ્રીને અમારી રજૂઆત છે કે. ગુજરાત સિવાય દરેક રાજ્યમાં.ITI ના ટેકનિકલ કર્મચારીને ઊંચો ગ્રેડપે આપેલ છે. ઉપરાંત ભારત તેમજ વિશ્વમાં સારા એવા"સ્કીલ મેન પાવર" જો ગુજરાત આપતુ હોય તો અમને અન્યાય કેમ ? @Nitinbhai_Patel