જુના શિક્ષક ભરતીમાં જાહેર કરેલ જગ્યા ખાલી પડી રહેવાથી બેરોજગાર ઉમેદવાર મિત્રો અને શાળાના અભ્યાસ કરતા બાળકોના શિક્ષણ ઉપર અસર થશે. જેથી ચાલુ શિક્ષણ સહાયક ભરતીમા જુના શિક્ષક ખાલી રહેલી જગ્યા ઉમેરવાથી શિક્ષણ પણ વધુ સુધરશે અને બેરોજગારને નોકરી મળશે.
@CMOGuj@kuberdindor@prafulpbjp
સમગ્ર ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે યોજવામાં આવી રહેલ છે. અત્રે મળેલ અરજીઓ પૈકી દોડ કસોટીની અરજીઓમાં CCTV કેમેરાના રેકોર્ડીંગ સાથે ચકાસણી કરવામાં આવે છે અને શારીરિક માપ કસોટીમાં ઉંચાઇનાં ફોટોગ્રાફ સાથે ચકાસણી કરવામાં આવે છે.
પોલીસ ભરતીને લગતી મહત્વની અધિકૃત માહિતી પોલીસ ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારોને સમયસર મળી રહે તે હેતુથી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ Official એકાઉન્ટ શરૂ કરેલ છે. ઉમેદવારો આ એકાઉન્ટને follow કરી શકે છે.
@AmazonHelp I ordered 2 books but I didn't get delivery neither of them. One is Missing and other is shown delivered despite of undelivered. I want refund my money.
@AmazonHelp I ordered 2 books but I didn't get delivery neither of them. One is Missing and other is shown delivered despite of undelivered. I want refund my money.