NCERT જેવો કૉર્સ દાખલ કર્યો તો પગાર પણ એ પ્રમાણે કરો. ભારતના બધા રાજ્યોમાં પ્રથામિક શિક્ષકોનો પગાર #4200 ગ્રડે પે પ્રમાણે થાય છે સિવાય કે ગુજરાતમાં. જે અમને ૯ વર્ષે મળતો હતો. તમે લોકોએ એને પણ ઘટાડીને 2800 ગ્રડે પે કરી દીધો છે. જે સહેજ પણ ચલાવી લેવા માં આવશે નહિ.
#4200Gujarat
સરકારને દેખાતુ નથી કે પછી જાણી જોઈને જોવુ નથી.
આટલા દિવસથી નિ:સાસા નાખતા શિક્ષકની લાગણીની અવમાનના કરતા અહંકારી તંત્રને માથે કલંક છે.રહી વાત 4200 ની તો એ તો અમે લઈશુ જ...સંઘના હોદ્દેદારો પણ સમજી લેજો..મીલીભગત છો તમે #4200Gujarat
@4200gujarat1
@4200Gujarat2@CMOGuj