@kathiyawadiii पहेली बार ऐसी दीवानगी देखी गुजराती फिल्म के लिए....कंटेंट अच्छा हो तो...कोई बड़े नाम की जरूरत नही ये एकबार फिर से सच हुआ.....जय श्री कृष्ण !!!!🙏🙏
હજૂ બિચારા વિદ્યાર્થિયો પરિક્ષા પધ્ધતિ નો વિરોધ કરી રહયા છે......ત્યા ખાનગી ક્લાસીસ વાડા સાલા વિરોધ કરવાનુ તો ક્યા ય રહ્યુ પણ...પણ નવી બેચો લઈ ને આવી ગયા બોલો!!!!😳😳 એમને તો સુ ધંધો ચાલવો જોઈ એ નઈ ?? ભલે વિદ્યાર્થિયો નુ જે થવુ હોય એ થાય..બોલો 🤔
#Revised_Revenue_Talati_Syllabus
આટલા બધા અગ્નિકાંડ થઇ ગયા..આટલી બધી મોટી ઘટનાઓ બની ગઈ ...ના જાણે કેટલાય નો ભોગ લેવાઈ ગયો..નાના ભુલકાઓ પણ હોમાઈ ગયા. પણ ...કહેવાતા કલાકારો, કથાકારો,ડાયરાવાળા ,ગાયકો..પ્રબુદ્ધ નાગરિકો…લેખકો કેમ કઈ બોલતા નથી ??. આટલી બધી ગુલામી યાર...હદ થઇ ગઈ..
એવી તો કેવી મજબૂરી હશે???.@Yuvi_1212
@AARTIBA_MAHIDA પ્લાનિંગ થી ગરીબ અને મધ્યમ વર્ગ ના છોકરાઓ ને છેતરવાનો ધંધો ચાલે છે...
અને પાછા જેમ કપડાં નો ધંધો હોય...
એમ નાના અમથા તહેવાર આવે એટલે. ડિસ્કાઉન્ટ..ઓફર..!!!!...શરમ નાઈ આવતી હોય આમને.......