ગુજરાત સરકારના લાગણીશીલ આરોગ્ય મંત્રીશ્રી@irushikeshpatel સાહેબને જન્મદિવસની ખુબજ શુભેચ્છાઓ ને મારા હનુમાનજીને પ્રાર્થના કે આપહંમેશા સ્વસ્થ રહોને હરહંમેશ હસતા રહો અને લોકોના સ્વાસ્થ્ય માટે અને કમૅચારીઓના કલ્યાણ
માટે કાર્યકરતા રહો અને હનુમાનદાદા આપની જોડે રહે તેવી પ્રાર્થના🎂💐🚩
ગઈકાલ ગાંધીનગર ખાતે તમામ RBSK Staff દ્વારા@irushikeshpatelસાહેબશ્રીને NHM પગાર વધારાના સુધારાનો પરિપત્ર જે થવાનો છે તેમાં અન્યાય ના થાય અને RBSK તમામ કેડરનો પગાર વધારાના રીવાયઝ પરિપત્રમાં સમાવેશ કરવામાં ના આવે ત્યાં સુધી પરિપત્ર ના કરવા વિનંતી કરી@CMOGuj@abpasmitatv@ZeeNews