@Jamawat3 ભલે જે કાઇ હોય પણ શાળામાં સફાઇકામદાર રાખવાં કે વિદ્યાર્થી પાસે કરાવી એ બાબતે ચર્ચાની જરુર છે. શિક્ષકને શું કરવું એનો ક્યાલ આવે..ઓછા પગારમાં સફાઇ કામદાર દરરોજ લાવવો પણ મુશ્કેલ હોય.....
@Jamawat3 આપડે આપડા ઘરમાં સફાઇ નથી કરતાં? તો આ સ્કૂલ છે તો શું ના કરવાની ૩૦ મિનિટની હોય આખો દિવસ તો ના હોય, એમા શું ખોટું છ.આવો જ ફોટો જો જાપાન નો કે અન્ય દેશનો હોત તો આપડે જ પાછા આગળ આવી ને કે'ત કે બાળપણથી જ સફાઇના ગુણ વિકસાવામાં આવે છે.
@AtulTiwari90@nidhirpatel6 એક સભા માટે લાખોનો ડોમ તૈયાર કરવામાં આવે છે હજારો બસો દોડાવામાં આવે છે અને સરકારી ખર્ચે જ થાય છે એવું નથી કે આ બધું તમને ખબર નથી.બધી ખબર હોવા છતાં ત્યાં તમે બોલી નથી શકતા અને કર્મચારીની વાત આવે એટલે તમને તરત જીભ આવી જાય છે. કમજોર વ્યક્તિ ને ટારગેટ કરવામાં બહાદ���રી નથી પાવરફુલ ને