આજ રોજ માનનીય ધારાસભ્યશ્રી જીતુભાઇ ચૌધરી સાહેબની તલાટી કમ મંત્રીના જોબ ચાર્ટ છૂટા પાડવા માટે સરકારશ્રીનો આભાર વ્યકત કરવા શુભેચ્છા મુ���ાકાત કરી. તેમજ સંવેદનશીલ સરકાર દ્વારા ખૂબ જ લાંબા સમયનો પ્રશ્ન ઝડપથી હલ કર્યો માટે પંચાયત સચિવ મંડળ કપરાડા અને નાનાપોંઢા દ્વારા આભાર વ્યક્ત કર્યો
ભારે વરસાદ બાદ કપરાડા તાલુકામાં ઘર, માલ-મિલકત અને રસ્તાઓના નુકસાનનું મૂલ્યાંકન અને સહાય ચૂકવણી કરવાની કામગીરી કરતા તલાટી કમ મંત્રીશ્રી��.
રાહત કાર્યો ઝડપથી શરૂ કરવા તંત્ર સજ્જ. 🙏
#Valsad #Kaprada #GujaratFloods
તારીખ 6 અને 7 ઓગસ્ટ ના રોજ તાલુકા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને RGSA અંતર્ગત ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ તાલુકા કક્ષાએ યોજવામાં આવ્યો જેમાં સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓએ તાલીમમાં ઉપસ્થિત રહી તાલીમ મેળવી.
ભારે વરસાદ બાદ કપરાડા તાલુકામાં ઘર, મા���-મિલકત અને રસ્તાઓના નુકસાનનું મૂલ્યાંકન અને સહાય ચૂકવણી કરવાની કામગીરી કરતા તલાટી કમ મંત્રીશ્રીઓ.
રાહત કાર્યો ઝડપથી શરૂ કરવા તંત્ર સજ્જ. 🙏
#Valsad #Kaprada #GujaratFloods
વરવઠ ગ્રામ પંચાયત ના સરપંચશ્રી, સભ્યોશ્રી અને તલાટી કમ મંત્રી ના સહકાર થી વરવઠ ખીરુનિયા ફ. ના સ્થળાંતર કરેલ અસરગ્રસ્ત પરિવારો માટે રાશન ની વ્યવસ્થા કરવામાં આવી..
તા.૦૮-૦૭-૨૦૨૫ના રોજ કપરાડા તાલુકાના ગ્રા.પંચા��ત કચેરી ભવાડાજાગીરી ખાતે ધરતી આબા જનભાગીદારી અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં જિલ્લા/તાલુકાની જુદી-જુદી કચેરીના કર્મચારીશ્રીઓ, સરપંચશ્રીઓ. તથા લાભાર્થી- ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.