વિકસિત ભારત ગેરેંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન-(ગ્રામીણ) યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં કુલ ૭૫ અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના થકી જળસંગ્રહ, ભૂગર્ભ જળ સંવર્ધન અને ગ્રામ્ય વિકાસને વેગ મળ્યો છે.#VBGRAMG#CRD_Gujarat @crdgujatat1 @DdoJunagadh @collectorjunagadh
10 સપ્ટેમ્બર 2026: વિરામનો છેલ્લો દિવસ,11 સપ્ટેમ્બર 2026થી: ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારલક્ષી કાર્યો પુનઃ શરૂ કરવામાં આવશે.આ સાથે નવા રોજગાર કાર્યો હાથ ધરવામાં આવશે તથા કામદારોને રોજગારનીતકો ઉપલબ્ધ કરાવવા માટે નવા મસ્ટર ઈશ્યૂકરવામાં આવશે.#VB_GRAMG@CMOGuj#CRD_Gujarat @crdgujatat1
Swachh Bharat Mision - Gramin
.
.
Safai Se Swagat
As part of the “Safai Se Swagat” initiative, a cleanliness Shramdaan was conducted on 7 September 2026 at Amalsad, Gandevi, Navsari.
Hon’ble Joint Secretary & Mission Director Ms. Aishwarya Singh
shared valuable guidance and necessary directions to strengthen cleanliness and sanitation efforts.
Towards a Cleaner & Healthier Gujarat.
#swmrules2026 #sbm #sbmggramin
#swachhbharatabhiyan #swachhbharat #crd_gujarat
#sbmr_gujarat #swachhgaon_swasthgaon #hargharswachhta
#swachhtasaptah #vikassaptah2026 #ministryofpanchayatiraj #developmentcommissioneroffice #panchayatdepartmentgujarat
#nirmalgujarat2
#aishvaryasingh
#crpatil
#SWRrules2026
#swachhbharat
@DoWRRDGR_MoJS @swachhbharatgrameen @cmogujarat
@dcofficeguj @kunvarjibavalia @isanjaysinhmahida @indiaruraldev
વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન -(ગ્રામિણ)યોજના અંતર્ગત મજૂરી ખર્ચ ₹288થી વધારીને ₹300 કરવામાં આવતા ગ્રામ્ય શ્રમિકોને તેમના પરિશ્રમનું વધુ વળતર મળશે.આ વધારાથી શ્રમિકોની દૈનિક આવકમાં વધારો ..#ViksitBharat_G_RAM_G#CRD_Gujarat @crdgujatat1 @DdoJunagadh
Swachh Bharat Mission - Grameen
Under the “Swachhta Se Swagat” ongoing Micro Swachhta campaign a Shramdaan was conducted at Amalsad, Gandevi, Navsari on 07th Sep 2026.
Ms. Aishvarya Singh JS & National Mission Director, SBM(G) participated in the shramdaan along with state & district officials, Panchayat members and local citizens. The campaign was launched across 389 villages of Navsari district by HMOJS Shri C. R. Patil on the occasion of the Hon’ble Prime Minister’s visit to the district. During the visit, JS & MD also reviewed village cleanliness, WASH assets, and spots cleared under the campaign at Amalsad and Supa villages.
#sbm #sbmggramin #swachhbharatabhiyan #swachhbharat #crd_gujarat #sbmr_gujarat #swachhgaon_swasthgaon #hargharswachhta #ministryofpanchayatiraj #developmentcommissioneroffice #panchayatdepartmentgujarat #nirmalgujarat2 #swachhbharat
@DoWRRDGR_MoJS@MoJSDDWS@swachhbharat@cmogujarat@crpaatil@dcgujarat@kunvarjibavalia@MLASanjaysinh@indiaruraldev@DRDA_NAVSARI
VB-G-RAM-G યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના જૂની ધાણી ગુંદાંળી ગામના લાભાર્થી શ્રી માઠે રાજેશ નાનજીભાઈ દ્વારા યોજનાનો લાભ મેળવી ગ્રામ્ય રોજગાર અને આજીવિકા સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં ભાગ લેવામાં આવી રહ્યો છે. #VB_GRAMG@CMOGuj#CRD_Gujarat @crdgujatat1