@IRCTCofficial दौंड - इंदौर एक्प्रेस ट्रेन नम्बर 22943 कहा पर हे अभी 10 जुलाई को 12.20 बजे वडोदरा स्टेशन आने वाली थी लोकेशन का कुछ पता नहीं 9.38 घंटे लेट दिखा रहा वडोदरा कितने बजे आएगी इतना लेट होता हे कैंसल करने पर रिफंड कितना मिलेगा लेट हुआ
@IRCTCofficial@RailwaySeva जब रेलवे की साइट देखा रही हे कि ट्रेन अभी जलगाऊ लोकेशन दिखा रही ११ घंटे लेट तभी वही ट्रेन Whare is my train ऐप उज्जैन के पास दिखा रही हे ट्रेन नम्बर २२९४३ इंदौर दौंड एक्सप्रेस ये ९ जुलाई को दौंड से चली थी
असम में मैं स्वयं निर्वाचन आयोग में शिकायत करने में गया, ED कार्यालय भी गया, CBI कार्यालय गया परंतु वहां कोई कार्रवाई नहीं हुई. लेकिन रिनिकी भुईयां रात में FIR करवाती हैं और सुबह असम की पुलिस दिल्ली पहुंच जाती है.
રાજકોટના DCP જગદીશ બાંગરવા દ્વારા પોલીસ કસ્ટડીમાં લઇ આરોપી પર અત્યાચાર ગુજારવાની ફરિયાદો વારંવાર મળી છે.
કાયદો સૌ કોઈ માટે સમાન છે કોઈ અધિકારી પણ કાયદાથી ઉપર નથી.
કાયદાની આડમાં થયેલા અમાનવીય વર્તન માટે કોઈ પણ પ્રકારની છૂટછાટ ન ચાલે. સરકાર આવા ગંભીર આરોપોને તરત જ નિષ્પક્ષ તપાસ હેઠળ લાવી જવાબદાર અધિકારીઓ સામે કડક અને દાખલાત્મક કાર્યવાહી કરે .
@CMOGuj@sanghaviharsh@dgpgujarat
ગુજરાતમાં @Bhupendrapbjp ની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે.
બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે,ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી?
@sanghaviharsh તમારી પોલીસ,ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?
https://t.co/8WPArpVBcj
पूरे सम्मान के साथ…
हिंदू धर्म में पितरों का पिंडदान एक बार होता है
जब छोटे भाई ने माताजी, पिताजी का 7 मई, 2023 को कर दिया है
तो मोदी फिर से गयाजी जाकर 17 सितंबर को माताजी का पिंडदान क्यों कर रहे हैं?
और जिस दिन पिंडदान हो रहा था उस दिन कर्नाटका में रोडशो क्यों कर रहे थे?
Andhbhakts in 2024:
Rahul Gandhi is a Chinese agent, China wants to destabilize India 🤡
Andhbhakts in 2025:
Rahul Gandhi is an American Agent, America wants to destabilize India 🤡
संगठन सृजन अभियान के अंतर्गत @INCGujarat की सहप्रभारी श्रीमती @SubhashiniSY जी की उपस्थिति में पाटण, बनासकांठा, अरवल्ली, साबरकांठा और कच्छ जिला/ शहर कांग्रेस के अध्यक्ष तथा प्रदेश निरीक्षकों के साथ समीक्षा बैठक।
આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય ગંભીરા બ્રીજ તૂટી પડ્યો છે.અનેક વાહનો નદીમાં પડતા મોટી જાનહાનિ થઈ હોવાની શક્યતા છે. સરકારી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરે અને ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.
@CMOGuj@dgpgujarat@Bhupendrapbjp@sanghaviharsh@CollectorAnd
.@INCIndia के संगठन सृजन अभियान के तहत सूरत जिला कांग्रेस कमेटी के नवनियुक्त अध्यक्ष श्री @AnandINC17 के पदग्रहण के अवसर पर वरिष्ठ कांग्रेस नेताओं की उपस्थिति में सम्पूर्ण जिले के कार्यकर्ताओं ने नवनियुक्त जिला अध्यक्ष के नेतृत्व में आगामी दिनों में संगठन को और मजबूत करने तथा जनसंपर्क बढ़ाने का संकल्प लिया।
@BharatSolankee@UshaNaiduinc
વર્ષ 2012 થી 2014 દરમિયાન તો @narendramodi અને ભાજપના નેતાઓ મોટા ઉપાડે કહેતા કે એક વાર તક આપો,સ્વિસ બેંકોમાંથી કાળું નાણું પાછું લાવીશું અને દરેક ભારતીયના ખાતામાં 15- 15 લાખ રૂપિયા મળશે ! ૧૩ વર્ષ થયા, ૩ જી વાર વડાપ્રધાન બન્યા પછી પણ કોઈના ખાતામાં ૧ રૂપિયો પણ ન આવ્યો. પણ 13 વર્ષમાં સ્વિસ બેંકમાં ભારતીયોના જમા રહેલા પૈસા ત્રણ ગણા વધી ગયા છે.
ભક્તો હવે તો દરેક વ્યક્તિને 45 લાખ રૂપિયા મળી શકે છે. એટલે તમે પૈસાની ચિંતા ના કરો, ભલે તમારા ખાતામાં નથી આવ્યા પણ તમારા પૈસામાં મોટો વધારો થઈ રહ્યો છે, નિરાશ ના થશો..
#SwissBank #BlackMoney