@HHPATELGSSSB માન સાહેબ ગુજરાત સરકાર દ્વારા લગભગ 10 થી વધુ વર્ષોથી આયુર્વેચાર્ય (આયુર્વેદ મેડિકલ ઓફિસર ની પોસ્ટ માટે GPSC પરીક્ષા થયેલ નથી જ્યારે હરિયાણા માં તાજેતરમાં 800 આયુર્વેદ MEDICAL OFFICER ભરતી થયેલ છે
વૈશ્વિક મહામારી કોરોના જેવા આતંક દરમિયાન છેવાડાના માનવીઓ ને આરોગ્ય સેવાઓ આપનાર ટીબી /નેશનલ હેલ્થ મિશન નાં કર્મચારીઓ નું શોષણ માટે જવાબદાર અધિકારીઓ ને ભગવાન માફ નહીં કરે
પ્રત્યેક નાગરિકના સ્વાસ્થ્યની દરકાર લઈ સમયસર મેડિકલ સેવા પ્રદાન કરવાના સર્વોચ્ચ લક્ષ્ય સાથે આજે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલજી, બિલ્ડિંગ કમિટી અને મેડિકલ ફેસીલીટી કમિટીની ઉપસ્થિતિ વચ્ચે ગુજરાત સ્ટેટ જ્યુડીશિયલ એકેડેમી ખાતે મેડિકલ ફેસીલીટીનો શુભારંભ કર્યો.