Anything in excess is unhealthy...
Avoid self medication
Avoid following WA forwards...
Excessive use of even vitamins or Paracetamol or very hot fluids can cause ulcers...
મ્યુકોરમાઇકોસીસ રોગ મા આયુર્વેદ સારવાર દ્વારા ખૂબ ઝડપી ઉત્તમ પરિણામ મળે છે કદાચ આપના સ્વજન ની આંખ/નાક કે અન્ય ભાગ ને ઓપરેશન દ્વારા કાયમ ગુમાવવા થી બચાવી શકો છો માટે જેવું આ રોગનું નિદાન થાય કે તરત આયુર્વેદ સારવાર શરૂ કરો .
@notbeingharsh @IamNDMakwana @jobanmodhaa@vdnehals__08
આપના નિષ્પક્ષ મહામંથનને ખૂબ યાદ કરીશું.
આપ હમેશાં લોકહિતના કાર્ય આમ જ કરતા રહો અને જીવનમાં ખૂબ સફળ થાઓ, તંદુરસ્ત રહો અને ખુશ રહો તેવી શુભકામના. @isudan_gadhvi@VtvGujarati
ચોરવાડ, ઇડર તાલુકો,સાબરકાંઠા જિલ્લાના બહેન કે જેમણે કોવિડને કારણે પતિ ગુમાવ્યા છે અને એમને એક નાની દીકરી અને દિકરો છે. એમને આવકના સાધનની જરૂર છે.12માં ધોરણ સુધી અભ્યાસ કરેલ આ બહેન માટે કોઈ સારી નોકરી શક્ય બની શકતી હોય તો એમના ભાઈ @SuhasPrajapati4 ને જણાવશો🙏
@CollectorSK
#Asha workers are unsung heroes not just in #COVID19 pandemic but in normal time too. They are crusaders on ground with not much of support avaible to them.
“I have to wait for nine months to be paid Rs 600 incentive for one delivery” by @JamwalNidhi https://t.co/gPQIPrjSSE