ભગોડા ભાગે - ભડવીર નહીં
ટ્વીટ કરીને, ટીવી પાછળ છુપાઈને બીજા ઉપર ક��ચડ ઉછાળવું એ ગલી મહોલ્લાના ટપોરી કે ટ્રોલરીયાનું કામ છે, ગૃહમંત્રીનું નથી.
ગૃહમંત્રી પાસે પુરાવા હોય અને સાબિત�� હોય તો સામે બેસે, મળી સાથે ડિબેટ કરે અને મને જાહેરમાં ખુલ્લો પાડે.
ટીવીનો પાછળ છુપાઈને ફાંકાફોજદારી કરવાના બદલે સામે આવો સંઘવી શેઠ, ડિબેટ કરો, જાહેરમાં મારી સાથે ડિબેટ કરીને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો.
જો હર્ષ સંઘવી ગોપાલ ઈટાલીયા સાથે જાહેરમાં ડિબેટ કરીને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડશે તો હું રાજકારણ છોડીને આજીવન ખેતી કરીશ.
લવજેહાદ, વિધર્મી, હિન્દુ-વિરોધી, બુલડોઝર જેવા આઠ પાસ અભણને છાજે એવા મુદ્દાઓ ઉપર જાહેરમાં ચર્ચા કરવાનો માનનીય ગોપાલ ઈટાલીયાએ ગૃહમંત્રી સમક્ષ ��્રસ્તાવ મુક્યો.
ગૃહમંત્રીએ ચેલેન્જ આપ્યાં પછી આજદીન સુધી મ��નનીય ગોપાલ ઈટાલીયા સાથે ચર્ચા કરવાની તૈયારી બતાવી નથી ત્યારે આઠ પાસ અભણને છાજે એવા વિષય ઉપર જાહેરમાં ચર્ચા કરવાની ગોપાલ ઈટાલીયાએ તૈયારી બતાવી.
"મહાભ્ર��્ટ ભાજપ સરકાર આવનારા ૧૫ દિવસમાં કર્મચારીઓને લઈને કોઈ સચોટ નિર્ણય નહીં કરે, તો પંદરમાં દિવસે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સરકારી કર્મચારીઓને લઈને એક મોટી જાહેરાત કરશે." - @Gopal_Italia
કેવા હોનહાર માણસો છે ગુજરાતમાં ખરેખર આવા #ધુરંધર_લોકોનું વિશેષ એવોર્ડ આપી સન્માન કરવું જોઈએ.
(🏆એવોર્ડ્ નું નામ સજેશન કરી શકો છો)
📢કોઈને માર્કસ ગણવાની ઈચ્છા થાય તો ગણીને જવાબ આપજો
એક વાત હજી કહું આનો સગોભાઈ પણ આ જ પરીક્ષામાં આટલી જ હોનહાર રીતે પાસ છે(શોધવ���ની જવાબદારી તમારી😕)
આજે ગોપાલભાઈ એ ��ુબ સરસ વાત કહી..
27 વર્ષથી ભાજપ છેતરતું આવ્યું છે પણ હવે લાગણીઓ જોઈને નહીં મુદ્દાઓ ને જોઈને મત આપવાનો છે. સારા શિક્ષણ, આરોગ્ય અને ભવિષ્ય માટે મત આપવાનો છે.
@Gopal_Italia @isudan_gadhvi
@GulabMatiala @mahisarpanch