A successful (MPD) operation was performed at the VD, Modasa, to treat a cow suffering from upward fixation of the patella for the past 6 months. after the surgery, the locking condition was fully relieved, enabling cow to walk comfortably once again..@DdoArvalli@DAHOArvalli
આજ રોજ ટીટીસર મુકામે પશુપાલન વિભાગ મોડાસા દ્વારા જાતીય આરોગ્ય સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું . જેમાં માનનીય જીલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી દ્વારા કેમ્પ સ્થળે તેમજ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ની મુલાકાત લઇ પશુપાલકો સાથે સંવાદ કરેલ .

પશુ દવાખાના મોડાસા ના કમ્પાઉન્ડ માં શ્રીમદ જેશીંગ બાપા જીવદયા ટ્રસ્ટ દ્વારા સારવાર માટે આવતા અબોલ પશુ માટે પીવાના પાણી હવાડા નું નિર્માણ કરવામાં આવ્યું .